SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪. અથઉદીરણાકરણ. • ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु . पढमस्स जहन्नहिइ, सेसाणु कोलगडिइओ॥८९॥ ગાથાર્થ-ટીકાર્યાનુસારે ટીકાર્ય–-સર્વ સંકિલણ એવા અવલિબ્ધિ ચુત જીવ અવધિદ્ધિકને જ પ્રદેશદીરક છે, કારણ કે અવધિલબ્ધિને ઉત્પન્ન કરતાં જીવને ઘણા પુદગલે પરિક્ષણ થયેલા હોય છે, માટે અવધિલબ્ધિ ચુક્ત”એ વિશેષણ કહ્યું છે, તથા સર્વ સ્વ ભૂમિકાનુસારે અત્યંત સુખને અનુભવતા જ ચારે આયુષ્યના જ પ્રદે દીરક હોય છે. ત્યાં પ્રથમ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુની જ સ્થિતિમાં વર્તતેનારક તે શેષ નારકેની અપેક્ષાએ અતિ સુખી હોય છે, માટે નરકાયુને જ પ્રદેશેદરક છે. શેષ તિર્યગાયુ મનુષ્પાયુને દેવાયુની ઉ સ્થિતિમાં વર્તતા અને સ્વવસ્થાન ગ્યતાનુસારે અત્યંત સુખી એવા તિર્યંચ મનુષ્ય ને દેવે અનુક્રમે તિયગાણુ, મનુષાયુ, ને દેવાયુના જ પ્રદેશદરક જાણવા. (કુત્તિ શી કામિન્ગ ) इति श्रीमलयगिरिकृत कर्मप्रकृति टीकायां जैनाचार्य श्रीमद् बुद्धिसागरसूरी प्रसादेन पं. चंदुलाल कृतोदीरणा करणस्य गूर्जरभाषांतरं ममाप्त.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy