________________
૫૮૪
અથ ઉદીરણકરણ
નનનન -
૨
-કુસંઘ૦ ૫-સ્ત્રી-પુરૂ –મધ્યસંસ્થાન ૪-ને તિર્યંચગતિએ ૧૪ પ્રકૃતિની ઉ૦ અનુભાગે દીરણાને સ્વામિ જાણો. मणुओरालियवज्जरि-सहाण मणुओ तिपल्लपज्जत्तो नियगठिई उक्कोसो, पज्जत्तो आउगाणं पि॥४॥
ગાથાર્થ –કાથનુસારે.
ટીકાર્યું–ત્રણ પલ્યોપમના આયુષ્યની સ્થિતિવાળે સર્વ પર્યામિએ પર્યાપ્ત, અને સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિયુકત મનુષ્ય તે મનુષ્ય ગતિ-ઐદા –અને વર્ષભનારાચ એ ૯ પ્રકૃતિની ઉત્કૃષ્ટાનુભાદરણને સ્વામિ છે. તથા આપ આપણી ઉ૦ સ્થિતિમાં વર્તતે. અને સર્વ પર્યાણિએ પર્યાપ્ત, એ સર્વ વિશુદ્ધિવાળે જીવ ૩ આયુષ્યની ઉ૦ અનુભાગેદરણને સ્વામિ છે. તથા ઉત્કૃષ્ટ સંકલેશવતી એજ જીવ નરકાયુષ્યની ઉo અનુભાગેદરણને સ્વામિ જાણ. हस्सहिद पज्जत्ता, तन्नामा विगलजाइसुहुमाणं थावर निगोय एगि-दियाणमवि बायरो नवरि ॥६५॥
ગાથાર્થ –ટીકાર્થનુસાર .
ટીકા--અલ્પ સ્થિતિવાળા પર્યાપ્ત છે તનામક, દથી એટલે વિકસેન્દ્રિયનાદયી અને સૂમનાદથી જીવે અનુકમે વિકંલ જાતિ અને સૂટ નામની ઉં, અનુભાગાદીરણાના સ્વામિ જાણવા. અહિં કશ્ય એ છે કે-સર્વજઘન્ય સ્થિતિમાં વર્તતા,સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા, અને સર્વસંકિલષ્ટ એવા ઢિન્દ્રિય-બ્રીન્દ્રિય–અને ચતુરિન્દ્રિય છે તયા સૂરમ એકેન્દ્રિય છે અનુક્રમે દ્રિયત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિની અને સૂક્ષમનામકની ઉઅનુભાદરણના સ્વામિ છે, જઘન્ય સ્થિતિમાં વર્તતા જીવે અતિસંગ