SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ઉદીરણ રહ્યું અને અનન્તર સમયમાં તે વૈક્રિય છકકની સ્થિતિ સત્તા એકેન્દ્રિય સબધિ જઘન્ય સ્થિતિ સત્તાથી પણ હીન હોય છે, તેથી તે વૈકિય છક ઉદીરણા ચાગ્ય થતું નથી, પરંતુ ઉકલના યોગ્ય હોય છે. चउरुवसमेत्तु पेज-पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा उक्कोससंजमध्या-अंते सुतणू उबंगाणं ।.४१॥ ગાથાથી–ટીકાથનુસારે. ટીકાથ–સંસારમાં પરિભ્રમણ કરવાથી જ વાર મેહનીયને ઉપશમ કરીને તદનતર મિથ્યાત્વને અને ઉપલક્ષણથી સમ્યકત્વને અને મિશ્રને પણ ખપાવીને ૩૩ સાગરેપમપ્રમાણની સ્થિતિવાળ દેવ થાય, તદનતર દેવભવમાંથી આવીને મનુષ્ય મધ્યે ઉત્પન્ન થાય, તદનતર આઠ વર્ષની વયે ચારિત્ર પ્રાપ્ત કરીને અપ્રમત્ત થઈ આહારક સસક બાંધે, તદનાંતર દેશણપૂર્વોડ વર્ષ પર્યન્ત ચારિત્ર પાલન કરીને દેશણપૂર્વક્રોડ વર્ષને અને આહારક શરીર રચીને સુતy =આહારક શરીરની અને કર્ણન = આહારક ઉપાંગની તથા gri એ બહુવચનાઃ હેવાથી આહારક બન્ધનચતુષ્ક તથા આહારક સંઘાતનને ગ્રહણ કરતાં આહારક સમકની જઘન્મ સ્થિ૦ ઉદીરણા કરે. અહિં મિહનીયને ઉપશમાવતે જીવ સ્થિતિ'ઘાતાદિ વડે શેષ નામકર્મની પ્રકૃતિની ઘણી સ્થિતિસત્તાને ઘાત કરે છે, અને દેવભવમાં અપવતનાકરણથી અપવતે છે, તેથી આહારક સપ્તકના બન્ધકાળે અતિ અલ્પસ્થિતિ સત્તાજ સમે છે, તેથી ચાર વાર માહોપશમાદિની વિવક્ષા કરી છે. દેશણપૂર્વકોડ વર્ષ સુધીમાં આહારકસપ્તકની ઘણી સ્થિતિસત્તા લય પામે છે તેથી દેણપૂર્વડ વર્ષનું અત્રે ગ્રહણ કર્યું છે. * ૧૨ સ્થિતિઘાતથી અપવર્તના સર્વથા ભિન્ન નથી, કારણ કે સ્થિતિઘાત એ વ્યાધાતાપવીના વિશેષ છે, અને અપવના એ નિવ્યવાતાવર્તના રૂપ છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy