________________
કમ પ્રકૃતિ
પર્યન્ત પર્યાપ્ત નામ બાંધીને તદનેતર!પુનઃ પણ અપર્યાપ્ત નામ કર્મને બાંધે ત્યાં બંધાવલિકાના અન્ય સમયે પૂર્વબદ્ધ અપર્યાપ્ત નામની જ સ્થિ૦ ઉદીરણા કરે છે.
તથા ૫ સઘયણમાં ઉદિત સંઘયણને લઈને શેષ ૪ સંઘચણનો અતિ દીઈ અન્યકાળ કહે, તદનંતર વેદ્યમાન સંઘયણના બંધમાં બંધાવલિકાના અન્ય સમયે જ સ્થિ૦ ઉદીરણા કહેવી. નીચ ગાત્રની વક્તવ્યતા અશાતાવત કહેવી. તથા બાદર અગ્નિકાય અથવા વાયુકાય જે સર્વ જઘન્ય સ્થિતિ સત્તાવાળા છેતે પર્યાપ્તતિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તદનતર દીધું અન્તઃ કાળ પર્યન્ત મનુષ્યગતિને બાંધે, તદનતર તિર્યંગ ગતિને બંધ પ્રાર, ત્યાં બન્યાવલિકાના અન્ય સમયે તે તિગતિની જ સ્થિ૦ ઉદી કરે.
તિગાનુપૂર્વીની વક્તવ્યતા પણ એ પ્રમાણે જ જાણવી, પરંતુ ગત્યપાન્તરાલે વર્તતાં ત્રીજે સમયે જ સ્થિર ઉદીરણા કહેવી તથા દુર્ભાગ, અનાદેય, અને અયશની વક્તવ્યતા અશાતાવત્ કહેવી. अमणागयस्स चिरठिह, अंते सुरनरयगइ उवंगाणं अणुपुवी तिसमइगे, नराण एगिदियागयगे ॥३८॥
ગાથા –-ટીકાથનુસારે.
ટીકાથી–અગ્નિ પંચેન્દ્રિયમાંથી નિકળીને દેવભવમાં અથવા નારક ભવમાં ઉપન્ન થયેલા છવને દેવગતિ, નરકગતિ, અને વિકિય ઉપાંગની આપ આપણુ દીઘ સ્થિતિ આયુષ્યને અને જ સ્થિર ઉદીરણા થાય છે. અહિં તાત્પર્ય એ છે કે–અસંજ્ઞિ પચેદ્રિય જીવ દેવગત્યાદિની સર્વ જઘન્ય સ્થિતિ બાંધીને તદનેતર, દીર્ઘ કાળ પર્યન્ત ત્યાંજ રહીને પાપમના અસંખ્યાતમા ભાગના