________________
અથ ઉદીરણકરણ.
.
.
- તથા એજ ૭ માં ભય અથવા જુગુપ્સાને પ્રક્ષેપતાં ૮ની ઉદીરણા થાય છે ત્યાં ભાંગાની ૨ વીસી થાય છે. “ તથા એજ ૭ માં ભય અને કુચ્છા બન્ને પ્રક્ષેપતાં ૯ની ઉદી. રણ થાય છે ત્યાં ભાંગાની ૧ વીસી થાય છે. " તથા મિ. સદર જીપમાં અનન્તાનુબન્ધિ સિવાયના ફોધાદિ ૩ કષાય, ત્રણ વેદમાંને ૧ વેદ, બે યુગલમાંનું એક યુગલ તેની ૨ પ્રકૃતિ, અને મિશ્ર મેહનીય એ ૭ ની ઉદીરણા અવશ્ય હોય છે અહિ પણ પૂર્વોક્ત રીતે ભાંગાની ચોવીસી થાય છે.
તથા એજ ૭ પ્રકૃતિમાં ભય અથવા જુગુપ્સાને પ્રક્ષેપતાં ઉદીરણ ૮ ની થાય છે અને ભાંગાની ચોવીસી ૨ થાય છે. ' તથા એજ ૭ માં ભય અને કુચ્છાને પ્રક્ષેપતાં ૯ ની ઉદીરણા થાય છે અને ભાંગાની ૧ વીસી થાય છે.
• તથા સાવિત વ્યષ્ટિ જીવમાં ૬ થી ૯ પર્યત ૬-૭ ૮-૯એ ચાર ઉદીત્ર સ્થાન છે. ત્યાં ઉપશમ સમ્યકત્વી વા ક્ષાયિક - સમ્યકવી જીવમાં અનન્તાનુબન્ધિ સિવાયના ક્રોધાદિ ૩ કષાય, ત્રણ વેદમાંથી કેઈ ૧ વેઢ, અને કેઈ એક યુગલની ૨ પ્રકૃતિ, એ ૬ની ઉદીરણ અવશ્ય હોય છે, અને ભાંગાની ગ્રેવીસી ૧ હોય છે. - તથા એજ ૬ માં ભય વા કચ્છ વા સમ્યકત્વને પ્રક્ષેપતાં ૭ ની ઉદીરણ થાય છે. ને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
તથા એજ ૬ માં ભયને કુચ્છા–અથવા ભય ને સવ- . અથવા કુચ્છાને સમ્યક્ત્વ એમ બે પ્રકૃતિ પ્રક્ષેપતાં ૮ની ઉદીરણા થાય છે. અને ભાંગાની ૩ ચોવીસી થાય છે.
તથા એજ ૬ માં ભય-કુચ્છા-અને સમ્યક્ત્વ એ ત્રણને પ્રક્ષેપતાં -૯ ની ઉદીરણ થાય છે, અને ભાંગાની ૧ ચોવીસી . થાય છે.