SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અથ ઉદીરણકરણ, www - • , ટીકાર્ચ–ગાથામાં કહેલા કરતા અને તાળ એ બે પદને અનુક્રમે જાપાન અને માણાસુ એ બે પદ સાથે જોડીને અર્થ કરે તે આ પ્રમાણે – શ્વાસનામના ઉદીરક ઉશ્વાસપથમિથી પર્યાપ્ત થયેલા સર્વે જીવે જાણવા, તથા સરાઇ ચ (સ્વર બે હોવાથી દ્વિવચનને પ્રવેગ જોઈએ છતાં અને પ્રાકૃતભાષાને લઈને બહુ વચનને પ્રગ કરે છે તેથી) યુવા અને સુ નામકર્મના ઉદ્દીરક પૂર્વે કહેલા સર્વે જીવે ભાષાપર્યાધિથી પર્યાપ્ત થયેલા હેય તે જાણવા. જો કે બન્ને સ્વરના ઉદીરક પૂર્વે કહ્યા છે તે પણ તે ભાષા પતિએ પર્યાપ્ત જીવેજ ઉદીરક જાણવા” એમ વિશેષતા દશીવવાને અર્થેજ પુનઃ બીજીવાર સ્વરના ઉદીરક સ્વામિ એ કહ્યા છે. તથા શ્રી સર્વ જ્યાંસુધી ઉચ્છવાસ ને ભાષાને નિરાધનથી કર્યો. ત્યાં સુધી ભાષા ને ઉચ્છવાસની ઉદીરણા પ્રવર્તે છે, અને તે બેને નિધિ થયા બાદ ઉદયના અભાવે ઉદીરણા પણ થતી નથી. देवो सुभगाएजाण, गमवक्कंतिओ अ कित्तीए पजत्तो वजित्ता, ससुहुम नेरइयं सुहुमतसे ॥१६॥ ગાથાર્થ –ટીકાથનુસારે. ટીકાથ–ગાથામાં ઈત્યાદિ શબ્દમાં સમસ્ત જાતિપણાની અપેક્ષાએ એક વચનીય પ્રયોગ કરેલો છે તેથી અર્થ આ પ્રમાણે (બહુ વચનીય છે કે કેટલાએક દે અને કેટલાએક ગર્ભથ્રુસ્કાન્ત (ગર્ભજ) તિર્યંચ મનુષ્ય જે સુભગ અને આ નામકર્મના ઉદયવાળા છે તેજ કુમાર અને સ ના ઉરીરક છે. તથા સૂફમએકેન્દ્રિય સહિત નારક અને સૂક્ષમત્રસ (અનિ–વાયુ) જીને લઈને શેષ પર્યાતનામદયમાં વર્તતા સર્વ જી નામના ઉદીરક છે. - - - - - - -- -- ૧ ટેવો-નબવાતિ-જગતો એ ત્રણે પદ સ્વજાતીયસમુદાયપણાની અંગે એક વચનરૂપે કહ્યાં છે. પરંતુ અર્થથી બહુવચન જાણવું.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy