SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ૪૮૭ ૪તેથી વ્યાઘાતાપવર્તાનામાં ઉ૦ અતીસ્થાપના અસંજય ગુણ છે –કારણ કે તે દેશણુડાય સ્થિતિ પ્રમાણ છે. પ-તેથી પણ ઉ૦ નિક્ષેપવિશેષા છે કારણ કે તે સમયાવિક આવલિકા ક્રિકેન સર્વક સ્થિતિ પ્રમાણ છે. –તેથી પણ સર્વકમસ્થિતિ વિશેષાધિક છે. | હવે ઉદના અને અપવાનું મિશ સ વધુ કહેવાય છે ૧-વ્યાઘાતોદ્ધનામાં જ અતીસ્થાપના અને જો નિક્ષેપ. એ બે સર્વથી અ૫ છે, અને પરસ્પર તુલ્ય છે કારણ કે એ બને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. - ૨ તેથી અપવર્તનામાં જ નિક્ષેપ અસંખ્ય ગુણ છે–કારણ કે તે એક સમયઅધિક 8 ( એક તૃતિયાંશ-) આવલિકા પ્રમાણ છે. ૩–તેથી આપવામાંજ જો અતીસ્થાપના તે ત્રિસમાન કિશુણ છે. એને વિચાર પ્રથમ જ કહે છે. - -તેથી પણ નિર્ચાવાતાવર્તનમાં ઉ. અતિસ્થાપના વિશેષાધિક છે કારણ કે તે સંપૂર્ણ આવલિકા પ્રમાણ છે. પ-તેથી પણ ઉત્તેનામાં ઉ૦ અતીસ્થાપના સંખ્યગુણ છે– કારણ કે તે ઉ૦ અબાધા તુલ્ય (૭૦૦૦ વર્ષ પ્રમાણ) છે. * ૬-તેથી પણ વ્યાઘાતાવર્તનામાં ઉ૦ અતીસ્થાપના અસં. ખ્યગુણ છે–કારણ કે તે દેશણુડાય સ્થિતિ પ્રમાણ છે. આ ૧ ઉ૦ નિક્ષેપ-ઉ૦ અતીસ્થાપના–અને બંધાવવલિકાદિ સહિત હેવાથી કર્મ રિસ્થતિ વિશેષાધિકજ હોય છે. - • - * ૨ આ અલ્પ બહુત્વમાં પણ વ્યાધાતાપવર્તના સંબધી જ.નિ. ૦ ક્ષેપઉત્કૃષ્ટ નિક્ષેપ અને જ૦ અતીસ્થાપના એ ત્રણનું અલ્પ બહુત કહ્યું નથી તે. આશય શ્રી બહુશ્રુતથી વિચારો.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy