________________
કર્મપ્રકૃતિ,
ગાથાર્થ –આવલિકાના અસંખ્યાતમા ભાગથી માંડીને થાવત કર્મની અન્ય સ્થિતિ એ નિક્ષેપવિષય છે, તે અખાધાસહિત સમયાધિકાવલિક ન્યૂન થાય છે
ટીકાર્થ –અહિં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારને નિક્ષેપ છે. ત્યાં આવલિકાના અસંખ્યાતમાભાગ માત્ર સ્થિતિમાં જે કશુઓને નિક્ષેપ તે કાઘ નિ આ પ્રમાણે છે–સર્વોત્કૃષ્ટ (સર્વોપરિતન) સ્થિતિથી (અ) નીચે સંપૂર્ણ આવલિકા અને આલિકાને અસખ્યાત ભાગ ઉતરતાં જે નીચેની સ્થિતિ આવે તે સ્થિતિનું દલિક અતીસ્થાપના રૂપ એક આવલિકા (ઉપરની વા આગળની આવલિકા) ઉ૯લંઘીને ઉપરની આવલિકાના અસંખ્યાતમાભાગની સ્થિતિમાં પ્રક્ષેપાય (૫૭), પરતુ આવલિકામાં (અતીસ્થાપના સંબધિ આવલિકામાં) ન પડે. કારણકે નીચેની સ્થિતિ (આગળની અનંતર) આવલિકા વજીને જ ઉપરની સ્થિતિમાં સંક્રમે એ સ્વાભાવિક નિયમ છે, તેથી એટલા પ્રમાણને આવલિકાના અસંખ્યતમભાગ પ્રમાણુને) આ નવ નિરિવચ છે.
૧ ઉદાહરણ તરીકે ૧૦૦૦ સમયાત્મક પૂર્વબદ્ધલતાના ૯૮૮ મા સમયના પરમાણુઓ ૧૦૦૦ સમયાત્મક બધ્યમાન લતામાં (૯૮૯ થી ૯૯૭ મા સમય સુધીની આગળની આવલિકા વઈને) ૯૯૮-૯૯૯-ને ૧૦૦૦ નંબર વાળા (આવ૦ ના અસંખ્યાતમાભાગરૂપ) સમયમાં પડે પુનઃ ૯૮૭ મા સમયના પરમાણુઓ ૯૯૭ થી ૧૦૦૦ સુધીના ૪ સમયમાં (વસ્તુતઃ સમયાધિકાવલિકાના અસંખ્યાતમા ભાગમાં) પડે, પુનઃ ૯૮૬ મા સમયના પરમાણુઓ ૯૯૬ થી ૧૦૦૦ સુધીના ૫ સમયમાં (વસ્તુતઃ ક્રિસમયાધિક આવ૦ ના અસંખ્યાતમાભાગમાં) પડે. એ પદ્ધતિએ પાછળ પાછળ હઠતાં આગળને નિક્ષેપ એકેક સમય અધિક થતા જાય.
અહિં પરમાણુઓની (આગળની સ્થિતિમા) પડવારૂપ જે ક્રિયા તે જ કહેવાય, અને જે સ્થિતિમાં ઉઠત્યમાન (વા અપવમાન) પરમાણુઓ પ્રક્ષેપાય છે તે સ્થિતિ નિપિવિષય કહેવાય,