SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮: સંક્રમકરણ. - - - - - લભ ને ચશને ઉ૦ ૨૦ સંકમ હેય છે. શુભ ધ્રુવબધિની ૨૦ પ્રકતિને ઉપ્ર. સં૦ બન્યવિચ્છેદથી આવલિકા વ્યતીત થયા બાદ હોય છે. ટીકાથ—અનેક ભવભ્રમણમાં ૪ વાર મિહનીયને ઉપશમાવીને ચોથી ઉપશમના કર્યા બાદ શિઘ ક્ષપકશ્રેણિપ્રતિપન્ન તેજ ગુણિતકમશ જીવને સ્વસંક્રમને અને એટલે અત્યપ્રક્ષેપ સમયે સં. લેભને અને ચશનામકર્મને ઉ. પ્ર. સંક્રમ થાય છે–અહિં ઉપશમણિપ્રતિપન્ન જીવ અન્ય પ્રકૃતિના ઘણા પ્રદેશને ગુણસંકેમ પદ્ધતિએ ત્યાં પ્રક્ષેપતું હોવાથી સં૦ લોભ અને યશ એ બન્ને પ્રકૃતિ નિરન્તર પૂરાય છે તેથી ઉપશ્રેણિનું ગ્રહણ કર્યું છે. તથા સમસ્ત સંસારચકમાં પરિભ્રમણ કરતા પ્રાણું મેહનીયને ૪ વાર જ ઉપશમાવે છે પરંતુ પાંચમી વાર નહિ. તેથી “ચાર વાર મેહનીય ને ઉપશમાવીને” એમ કહ્યું છે. તથા સંઇ લેભને અન્ય પ્રક્ષેપ અન્તરકરણના અતિમ સમયે જાણુ, પરંતુ સંક્રમને અભાવ હોવાથી તે અન્તિમ સમયથી આગળ અન્ય પ્રક્ષેપ હાય નહિં. धु छ ? अंतरकरणाम्भकए-वस्तिमोहे गुपुषिसंकमण' તથા જે પૈ૦૭–શુભવદિ ૧૧-અ –નિર્માણ એ નામ કર્મની શુભ ધ્રુવબન્જિનિ ૨૦ પ્રકૃતિ તેને ઉ. પ્ર. સંક્રમ ૪ વાર મોહનીયને ઉપશમાવ્યાબાદ બન્યવિચછેદથી આગળ એક આવલિકા વ્યતીત થયા બાદ ચશનામકર્મમાં પ્રક્ષેપતાં હોય છે. અહિં ગુણુસકેમે કરીને સંકમેલું અન્ય પ્રકૃતિનું દલિક બધાવલિકા વ્યતીત થયે છતેજ અન્યત્ર સંકેમવા ગ્ય હોય છે અન્યથા નહિ, તે કારણથી આવચિતુર્થતા એમ કહ્યું છે. મૂળ ગાથા ૮૯ મી. निसमा य थिरसुभा-सम्मदिहिस्स सुमधुवाओ वि सुभसंघयणजुयाओ, बत्तीससयोदहिचियाओ ॥८९॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy