SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિ. ૪૩૧ હવે ઉ-વિ૦-૩૦-૨૦-એ ૪ સંક્રમ વડે અપહાર કાળનું અપમહત્વ કહે છે. મૂળ ગાથા ૭૦ મી. थोवोऽवहारकालो, गुणसंकमणेण संखगुणणाए सेसस्स अहापवत्ते, विज्झाए उव्वलणनामे ॥७०॥ ગાથાથ—અન્તિમ ખડને જીણુસક્રમથી અપહાર કરતાં અલ્પકાળ લાગે. તેથી યથાપ્રવૃત્ત-વિશ્ચાત અને ઉર્દૂલના સક્રમથી અપહાર કરતાં અનુક્રમે અસëગુણુ કાળ લાગે. > ટીકાર્થ:—ઉઠ્ઠલના સક્રમની વક્તવ્યતા પ્રસગે જે પૂર્વે અન્તિમખંડ કહેલા છેતે અન્તિમખંડની ૮ રોષ ' એવી સજ્ઞા છે. તે શેષના દલિકમાંથી શુશુસ‘ક્રમે કરીને સ ંક્રમતા દલિક સમૂહ જેટલા દલિકના (પ્રતિસયમ) અપહાર કરીયે તે અન્તર્મુહુત માત્ર કાળમાં તે અન્તિમખંડનુ ( શેષ ) ઇલિક સપૂર્ણ અપહારાય, તેથી ગુણસક્રમાપહાર કાળ સ`થી અલ્પ કહ્યા છે. તેથી યથાપ્રવૃત્ત સ’ક્રમ વડે સક્રમતા ક્રેલિક પ્રમાણે અન્તિમખ અને અપહેરતાં અસ ́ખ્યગુણુ કાળ હાય, કારણકે તેજ અન્તિમખ'ડને ૧ પાંચમા સવયંમ ' તેની વિવક્ષા અત્ર કરી નથી તેનુ કારણ કે સસક્રમ વિષયિ એકજ સમયમાં સ’ક્રમતું દલિક તે અન્તિમખંડમાંનુજ છે, ને સસક્રમ દલિક પ્રમાણે અન્તિમખડગત દલિકના અપહાર કરતા ૧ સમય લાગે તે કંઇ પણ દલિક શેય રહે નહિ માટે અત્રે સસક્રમ અવિવક્ષિત છે. એના ખીજી રીતે અપહારકાળ ૭૧ મી ગાથાના ટીકામાં કહ્યો છે. ૨ અહિં ૪ સ’ક્રમ વડે અન્તિમખંડ ગત દલિકાપહારકાળનુ અલ્પમહત્વ કહેવાનું કારણ એ જ સક્રમમાંજ પરસ્પર દલિક અને કાળ સંબધિ અપબહુત્વ સહેજે સમજવા માટે છે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy