SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ. જય એ પ્રમાણે ઉકલનાસકમનું લક્ષણ કહીને હવે એ લક્ષણ પૂર્વક આહારકસપ્તકની ઉઠ્ઠલનાના સ્વામિ કહે છે. * * , મૂળ ગાથા ૬૨ મી. आहारतणू भिन्न-मुहुत्ता अविरइगओ पउबलए जा अविरतो त्ति उव्वलइ, पल्लभागे असंखतमे ॥६॥ ગાથાથ–ટીકાર્ણવત્ ટીકાથ–આહારકસપ્તકની સત્તાવાળા અવિરતિભાવને પામેલે એ અવિરતિવત જીવ અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ આહારકશરીરને અર્થાત્ શરીર ગ્રહણ કરવાથી આહારકસકને ઉલવા (ઉત્કિરવા) માંડે છે. કેટલા કાળ સુધી ઉવેલું છે? એમ પૂછતા હે તે કહીએ છીએ કે-જ્યાં સુધી અવિરતિપણે રહે ત્યાં સુધી ઉવેલે છે. એમ કહેવાથી આહારકસપ્તકની ઉકલના અવિરતિ પ્રત્યાયિક છે એમ જણાવ્યું. પુનઃ અવિરતિપણે તે અનંતકાળ સુધી છવને રહે છે તે આહારકેલના પણ અનંતકાળ સુધી પ્રવર્તે કે કેમ?) તેથી તેને નિયમ દર્શાવે છે કે મારે માતાને પલ્યોપમના અસંખ્યાતમભાગપ્રમાણુ કાળમાં આહારકની સર્વ ઉલના થઈ રહે છે. મૂળ ગાથા ૬૨ મી. . . . अंतोमुहुत्त मद्धं, पल्लासंखिजमित्त ठिइखंड उकिरइ पुणो वि तहा-उणूण मसंखगुणहं जा॥३२॥ ગાથાર્થ—ટકાવંત “ * * * * ટીકાથ—અન્તર્મુહૂર્તમાત્ર કાળમાં પાયમાગતમભાગપ્રમાણુના પ્રથમ રિતિકને ઉકિરે છે, તદન તરે પુના પણ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy