________________
કપ્રિકૃતિ
પ્રકારના શ્રી વીરભગવંતને વદનારૂપ મંગલાચરણ કરીને શું કરવાનું છે, તે કહે છે કે સંકેમાદિકના કારણભૂત આશ્કરણ તથા ઉદય અને સત્તા એ ત્રણ વસ્તુનું પ્રતિપાદન કરીશ, ત્યાં જ્ઞાનાવરણ, દર્શન નાવરણ, વેદનીય, તેમનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ છે એ આઠ કર્મનું સ્વરૂપ અન્યત્ર પંચસંગ્રહાદિ ગ્રંથામાં વિસ્તારથી કહેલું છે. માટે અત્રે પુનઃ વિસ્તાર નહિ કરાય, કેવલ તે થેથીજ જાણવા ચોગ્ય છે..
તે કર્મના બધા સંક્રમાદિકના કારણરૂપ વીર્ય વિશેષરૂપ જે આઠરણ તે કરણાષ્ટક
* તથાથાયોગ્ય સ્થિતિ સહિત બંધાયેલા એવા કર્મપુરાલેના અબાધાકાલના ક્ષય વડે અથવા અપવર્તનાદિકરણ વિશેષથી ઉદયસમયને પ્રાપ્ત થતાં જે અનુભવ થાય તે ઉદય. : તથા એ સમાદિકે કરીને પ્રાપ્ત થયા છે આત્મલાભ તે જેને એવાં તેજ કર્મયુલેને નિર્જરા અને સંકકૃત સ્વરૂપ વિનાશને અભાવ હેતે છતે જે સદભાવ તે સત્તા
અત્ર કરણાષ્ટક, ઉદય, અને સત્તા એ ત્રણ અભિધેય છે. તથા તેનું જે જ્ઞાન તે છેતાઓનું (વાચકવર્ગનું) અનંતર પ્રયોજન છે પુનઃ પરોપકૃતિ (પાપકાર) એ ગ્રંથકર્તા આચાર્યનું અનતર પ્રયોજન છે. તથા શ્રોતાવર્ગ અને આચાર્ય એ બન્નેનું એક્ષપ્રાપ્તિ એ પથરપ્રજન છે. સબંધ તે ઉપાપેય રૂપ છે તે આ
૧ સ્વસ્વબંધ ગ્ય. ૨ વત તત કર્મ સ્વરૂપ લાભ. • ૩ ભાવાર્થ એ છે કે બંધાયેલી એવી કંઈપણ કર્મ પ્રકૃતી જ્યાં સુધી નિજરે નહિ અથવા સંક્રમકરણ વડે અન્ય પકૃતિરૂપે પરિણમે નહિ ત્યાં સુધી તે પ્રકૃતિની સત્તા કહેવાય-બળમાન સમયથી નિર્જરા અથવા પ્રકૃત્ય તરનયન સંક્રમ સમય સુધીના સર્વ સમયમાં તે પ્રકૃતિની સત્તા કહેવાય, ૪ શીશ લાભ.
૫ અત્યફલ. . . . !