SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સંક્રમકરણ, મૂળગાથા ૪૧ મી. समयाहिगालिगाए, सेसाए वेयगस्स कयकरणे सरकवगचरमखंडग-संछुभणा दिठिमोहाणं ॥४॥ ગાથાર્થ–સમ્યકત્વની સમયાધિકાવલિકા શેષસ્થિતિમાં વર્તતા કૃતકરણ જ સમ્યકતવાહનીયના જ૦ સ્થિ, સંક્રમ સ્વામિ છે, તથા મિથ્યાત્વ અને મિશ્રના જ સ્થિસંક્રમસ્વામિ તે તે પ્રકૃતિના અન્ય અને પ્રક્ષેપનારા ક્ષપકઈ જાણવા. ટીકાઈ–દર્શનમેહનીય ક્ષયક મનુષ્ય જઘન્યથી પણ ૮ વર્ષની વયને હોય છે. તે મિથ્યાત્વ અને મિશ્રને ક્ષય કરીને અને સમ્યકત્વને સવપવર્તનાથી અપત્તિને સમ્યકત્વને વેદત છો. સમ્યકત્વને ક્ષય કરવાનું શેષ રહે છતે કઈક મનુષ્ય ચાર ગતિમાંની એક ગતિમાં જાય છે. તેથી કરીને ચાર ગતિમાંની કેઈપણ ગતિને જીવ સમ્યકત્વની સમયાધિક આવલિકા પ્રમાણ શેષસ્થિતિમાં વર્તો જે કૃતકરણ (ક્ષય કરવામાં તત્પર) તેજ સમ્યકત્વના જ સ્થિ૦ સંક્રમને સ્વામિ જાણુ. હવે મિથ્યાત્વ અને મિશ્રના જ સ્થિ સંક્રમને સ્વામિ કહે છે. 'મિથ્યાત્વ અને મિશ્ર એ બે દર્શનમેહનીયના ક્ષયકાળે જે ચરખંડને પ્રક્ષેપનાર એટલે મિથ્યાત્વમિશને સર્વોપવર્તનાએ અપત્તિને પરમાસંખ્યતમભાગપ્રમાણુ અતિમરિથતિખકને પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપનાર અવિ. સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત વા અપ્રમત્ત એ મિથ્યા મિશ્રના જ સ્થિર સંક્રમના સ્વામિ જાણવા મૂળ ગાથા ૪૨ મી. समउत्तरालिगाए-लोभे सेसाए सुहुमरागस्त पढमकसायाण वि सं-जोयणसंछोभणाए य ॥४२॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy