SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ કપકૃતિ. ૪૪૫ MAANANAMUM ગાથાર્થ તે અવસરે હાસ્યછક્કની અન્તર્મુહૂર્વાધિક (સં. 'ખ્યાત વર્ષ પ્રમાણ) થત સ્થિતિ છે પુનઃ પુરૂષદ અને સ. ત્રિકને જઘ૦ સ્થિ૦ સંક્રમ તે અબાધારહિત જ સ્થિતિબન્ધ પ્રમાણુ છે. અને સ્વણિયુક્ત એટલે અન્તર્મુહૂર્તરૂપ અબાધા સહિત ને બે આવલિકા રહીત જ સ્થિ૦ બધપ્રમાણ ચસ્થિતિ છે. ટીકાથ–સંક્રમણકાળે હાસ્યછકકની તે સંખ્યાતવર્ષ પ્રમાણુ સંક્રમસ્થિતિને લોન મુહુર્ત અન્તર્મુહુર્ત સહિત કરીયે ત્યારે હાસ્યછકની સ્થિતિ સર્વસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે– અત્તરકરણમાં વર્તતે છવ તે સંખ્યાત વર્ષ પ્રમાણુની સ્થિતિને સંજવલન ક્રોધમાં સંક્રમાવે છે, અને અન્તરકરણમાં કર્મદલિ'કને અભાવ છે, અથવા અન્ડરકરણમાં કર્મલિક વેદાતું નથી. પરંતુ અન્તરકરણથી ઉપરની સ્થિતિમાં દલિંક વિદ્યમાન છે અથવા વિદ્યમાન છે. માટે અતરકરણ કાલ અધિક સંખ્યાતવર્ષ પ્રમાણની હાસ્ય છકકની જે સ્થિતિ તે જઘન્યસ્થિતિસંક્રમકાળે (હાસ્યછકકની) યુતસ્થિતિ છે. તથા પુરૂષદને ૮ વર્ષ, સં. ક્રોધને ૨ માસ, સં. માનને ૧ માસ, સંમાયાને ના માસ એ પ્રમાણે જે પુરૂષદ અને સં. કષાને જ સ્થિતિબંધ પૂર્વે કહ્યો છે, તેજ જ સ્થિતિ બન્ય અબાધા કેળરહિત પ્રમાણ તેઓને (એ ૪ પ્રકૃતિને) જ સ્થિ૦ ઈસક્રમ જાણવે. કારણ કે અબાધારહિત સ્થિતિ અન્યત્ર(પરપ્રકૃતિમાં) સંક્રમે છે. અબાધારહિત સ્થિતિમાંજ કર્મલિકનો સદભાવ છે. કારણ કે અબાધાકાળરહિત જે કર્મસ્થિતિ તે કર્મનિષેક કહેવાય એ વચના, અને જઘન્યસ્થિતિની અબાધા અન્તમુહૂર્ત પ્રમાણ હોય છે યુનઃ જઘન્યસ્થિતિસંક્રમકાળે અબાધાકાળ મળે પ્રથમ બાંધેલું કર્મદલિક સર્વ ક્ષીણ થવાથી તે અબાધાકાળ મધ્યે પૂર્વબદ્ધ દલિકની સત્તા હેતી નથી, તેથી એ ૪ પ્રકૃતિને જ સ્થિતિ સંક્રમ તે અન્તસુહૂર્તહીન સ્વજઘન્યસ્થિતિબંધ પ્રમાણ છે, અને તે વખતે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy