SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમકરણ, અટક અહિં નરકાયુ ને તિર્યગાયુ છે કે સ્વમૂલપ્રકૃતિની અપેક્ષાએ તુલ્ય સ્થિતિવાળાં નથી; તે પણ સંક્રમોત્કૃષ્ટપણાના અભાવે એ બે આયુ પણ બત્કૃષ્ટ કહ્યાં છે. શેષ ઘર પ્રતિ સંશો છે તેનાં નામ-શાતા-સમ્ય-મિશ્ન- ૯ નેક-આહારક છગુભવÍદિ ૧૧-નીલ-તિકત-દેવદ્રિક નરદ્ધિક-વિકલત્રિક-આદિન ૫ સં. સ્થાન-આદિન ૫ સંઘયણ-સુખ-સૂફમત્રિક-સ્થિર -જનનામઉચત્ર એ ૬૧ પ્રકૃતિ સં સ્કૃષ્ટ છે. ત્યાં ૩૦-૭૦-૪૦-ને ૨૦ કડાકે સાગરની સ્થિતિવાળી અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ-મિથ્યાત્વ-૧૬ કષાય ને નરકદ્રિકાદિ બધેત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિસકમ ચઢિચકુવા બે આવલિકા હીન જાણુ. તે આ પ્રમાણે સ્થિતિ બંધાયા બાદ બંધાવલિકા વ્યતીત થયે છતે સંક્રમે છે, તેમાં પણ ઉદયાવલિકા સર્વકરણને અસાધ્ય હોવાથી ઉદયાવલિકાથી ઉપરની રિથતિ સંક્રમે છે. તેથી મતિજ્ઞાનાવરણાદિ બંધત્કૃષ્ટ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ (સ્વબધ્ધત્કૃષ્ટ) સ્થિતિથી બે આવલિકા હીનજ પ્રાપ્ત થાય છે. અહિ ઉદયવતી વા અનુદયવતી પ્રકૃતિની ઉદયસમયથી આરભીને એક આવલિકા પ્રમાણે જે સ્થિતિ તે કાસ્ટિજ એમ પૂર્વ પ્રથામાં કહ્યું છે. ૧ ઉદાહરણ તરીકે ૧૦ સમયને આવલિકારૂપ કલ્પીને બધેકૃષ્ટને ઉ૦ સ્થિતિબન્ધ ૧૦૦૦૦ સમયાત્મક કલ્પીએ તો પ્રથમ બધાવલિકારૂપ ૧૦ સમય વ્યતીત થતાં શેપ ૯૯૮૦ સમયની સ્થિતિ જ્યારે બાકી રહી તે જ સમયે લતામાંથી ૧૦ સમય ઉદયાવલિકાના વજીને શેષ ૯૯૮૦ સમયને અન્ય પ્રકૃતિરૂપે સંક્રમાવે. અહિં જે અવસરે ૯૯૮૦ સમયે સંક્રમાવે તે વખતે સંક્રમયોગ્ય પ્રકૃતિની સ્થિતિસત્તા ( અથવા સ્થિતિલતા ) ૯૯૯૦ સમયની જાણવી, એને આગળ ચરિથતિ તરીકે ઓળખાવશે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy