________________
સંક્રમકરણ ~~~ ~~~ ~~~~~ ~ ~ ~~ ---~-~~~-~~~~~ ~~~ ~~ - ગાથાર્થી–૨૩-૧૫-૧૧-૧૯ એ ચાર પતગ્રહસ્થાનમાં ૨૬-૧૭ એ મેં સંક્રમસ્થાને (પ્રત્યેકમાં) હોય છે. ત્યાં મિથ્યા દષ્ટિને ૨૨ માં, દેશવિરતને ૧૫ માં, પ્રમતાપમત્તને ૧૧ માં, અને અવિરતસમ્યગ્દષ્ટિને ૧૯ ના પતગ્રહસ્થાનમાં ૨૬–૧૭ નો સક્રમ હોય છે.
ટીકાર્ય ગાથાર્થવત
મૂળ ગાથા ૧૩ મી. सत्तरस एकवीसासु, संकमो होइ पन्नवीसाए नियमा चउसु गईसु, नियमा दिहीकए तिविहे॥१३॥
ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
ટીકાથ-૧–૨૧ ના પતગ્રહમાં ૨૫ ને સંક્રમ છે. ત્યાં ૧૭ માં મિશ્રષ્ટિ અને ૨૧ માં મિથ્યાષ્ટિને તથા સાસ્વાદનીને સંક્રમ હેય છે. આ ૧૭–૨૧ માં ૨૫ ને સંક્રમ નિશ્ચયથી ચારે ગતિના જીમાં હેય છે. પુનઃ સાસ્વાદનીને જે ૧૭–૨૧ માં ૨૫ ને સંક્રમ તે નિશ્ચયતઃ ત્રણ દર્શન મોહનીય (ત્રિપુંજ) કર્યો છતે જ જાણુ. અને મિથ્યાદિષ્ટ ગુણસ્થાને તે ૨૧ માં ૨૫ ને સંક્રમ અનાદિ મિથ્યાષ્ટિને પણ હોય છે.
૧ અહિં “ કયે છતે” એ શબ્દને ભાવાર્થ પૂર્વ પ્રતિપન સત્તારૂપે જાણુ. પરંતુ પ્રત્યુત્પન્ન સત્તાભાવે નહિ. અર્થાત કર્યો છત=સત્તા હેતે જ ઇતિ ભાવ:
૨ અહિં છે પણ ” કહેવાથી સમ્યકત્વ, મિશ્રની ઉદલના કરેલા એ ૨૩ ની સત્તાવાળા મિથ્યાષ્ટિને પણ ૨૧ માં ૨૫ ને સંક્રમ હે છે,