________________
ક્રમ પ્રકૃતિ,
પ
ભાગની તીવ્રમન્ત્રતા કહેવી ( વિશેષતઃ અનુકૃદ્ધિ અને તીવ્રમન્ત્રતા‘ અક સ્થાપનાથી જાણવી. )
<.
પ્રરૂપણા
તથા એ શુભાશુભ પ્રકૃતિના અનુભાગામાં આદિ અનાદિ પ્રરૂપણા-સવામિત્વ-દ્ઘાતિઅધાતિપણુ–સ્થાનસ'જ્ઞા-શુભાશુભ (પ્રત્યયપ્રરૂપણા–વિપાકપ્રરૂપણા) જેમ શતકગ્રન્થ કહી છે, તેમ જાણવી. ઇતિ અનુભાગમન્ય પ્રરૂપણા, સૂચના.
અહિથી આગળ અનુકૃષિ અને તીવ્રસન્નતાની સ્થાપનાએ દર્શાવાય છે. તેમાં અનુકૃષ્ટિના અક અને તીવ્રમન્ત્રતાના એક ભીન્ન ભીન્ન આપેલા છે. તથા અનુકૃષ્ટિમાં પણ સર્વ પ્રકૃતિયાના અક સરખા આપ્યા નથી. તેમજ તીવ્રમન્ત્રતતાના અંક પશુ સર્વ પ્રકૃ"તિચેાના સરખા આપ્યા નથી, જેમકે સાતાદિ ૧૬ પ્રકૃતિયાના ૧૦ થી ૪૦, અસાતાદિના ૨૮ ના ૧૦ થી ૫૦, ઉપઘાતાદિ પપ ના ૫ થી ૩૦, અને પરાવાતાદિ ૪૬ પ્રકૃતિના ૫ થી ૩૦, એ પ્રમાણે અનુકૃષ્ટિમાં પણ પરસ્પર ભિન્ન અકા આપેલા છે તેથી સ્થિતિયા એ પ્રમાણે વિષમ છે એમ જાણવા માટે નથી, પરંતુ જેની અનુકૃષ્ટિ થાડા આંકડાઓથી સમજાવી શકાય તેવી અનુકૃષ્ટિના અંક થાડા આપેલા છે, ને જે અનુકૃષ્ટિ ઓછા આંકડાઓથી સમજાવી શકાય નહિ તેવી અનુકૃષ્ટિના આંકડા વધુ આપેલા છે.
તથા કેટલીએક અનુકૃષિ ( તથા તીવ્ર મન્તતા) તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહી શકાય છે તેવી અનુકૃષ્ટિ તેના તેજ આકડાઓથી ઉલટી રીતે કહેલી છે. જેમ કે ૫૫ ૫૦ અશ્રુ
૧ વાંચકવર્ગને અનુસૃષ્ટિ અને તીવ્રમન્ત્રતાનું વર્ણન ગદ્યને અનુસાર સમજવુ" અતિ ગુચવણ ભરેલું સાઁભવે છે, ને તે અંક સ્થાપનાથી સારી રીતે સમજી શકાય છે તેથી અત્રે સ્થાપના આપવાના પ્રસંગ છે. પરંતુ ગ્રંથપત્રમાં સ્થાપનાની વ્યવસ્થા નિયમિત રીતે દાખલ થઇ શકતી નથી, માટે કલ્પનાપૂ ક થાપના અંકની પરિપાટીએ દર્શાવી છે, તેની સમજ સ્વદ્ધિથી વિચારથી.