________________
હવે રાજ્યના પ્રરૂપણા કહે છે.
મૂળગાથા ૪૫૦-૫૧ મી. फासणकालो तीए, थोवो उक्कोसगे जहन्ने उ होइ असंखेजगुणो, उ कंडगे तत्तिओ चेव ॥४९॥ जवमज्झ कंडगोवरि, हेष्ठो जवमज्झओ असंखगुणो कमसो जवमझुवार, कंडगहेष्ठा यतावइओ॥५०॥ जवमझुवरि विसेसो, कंडगहेडायसव्वहिं चेव ॥ जीवप्पाबहु मेवं, अज्झवसाणेसु जाणेज्जा ॥५१
ગાથાથ-અતીતકાળમાં (એક જીવની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ (વિસામસામયિક સ્થાનમાં સ્પર્શના કાળ સર્વથી અલ્પ છે, તેથી જઘન્ય (પૂર્વ ચતુ સામયિક) સ્થાનમાં સ્પર્શનાકાળ અસખ્યગુણ છે તેથી કડકમાં (એટલે ઉત્તર ચતુ સામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ નિશ્ચય તુલ્ય છે. ૪૯ .
- તેથી ચવમધ્ય(રૂપ અષ્ટ સામયિક) સ્થાનમાં તથા કંડકથી ઉપરનાં (ઉત્તર ત્રિસામયિક) સ્થાનમાં તથા યવમધ્યથી પૂર્વે (પૂર્વ સસષપંચ સામયિક) સ્થાનમાં અનુક્રમે રપર્શના કાળ અસંખ્યગુણ છે. તેથી કડકપૂર્વે રહેલાં ને યવમધ્યથી ઉત્તરનાં (ઉત્તર સપષટુ પંચસામયિક) સ્થાનોમાં સ્પર્શનાકાળ તુલ્ય છે, છે ૫૦ મા
તેથી ચમોત્તરવર્તિ (સપ્ત સામયિકાદ સર્વ) સ્થાનમાં સ્પર્શનાકાળ વિશેષાધિક તેથી કંડક પૂર્વેનાં નિશ્ચય સર્વ (ઉત્તર વિસામયિકથી પૂર્વ ચેતસામયિક સુધીનાં સ્થાનમાં (એક છવને)
26