________________
૧૮૬
બંધનકરણ
કાકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી પણ જે અગ્નિકાચપણે અવસ્થિત હોય છે તે અસંખ્યય ગુણા, તેથી પણ અગ્નિકાયસ્થિતિકાળ અસંગેયગુણ, ને તેથી પણ અનુભાગબંધસ્થાને અસંખ્યયગુણ છે.
હવે પુર પ્રરૂપણા કરાવે છે તે આ પ્રમાણે
ત્યાં જ એટલે વિષમ, ને શુજ એટલે સમ સંખ્યા કહેવાય છે. તે એજેસુમ પ્રરૂપણ આ પ્રમાણે છે–અહિ કેઈક વિવિક્ષિત (સંખ્યારૂપ) રાશિ સ્થાપન કરીને તે રાશિને કલિ, દ્વાપર, નેતા, ને કૃતયુગ એ ચાર સંજ્ઞારૂપે ચારના અંકથી ભાગાકાર કરીયે, ને ભાગાકાર કર્યો છતે જે શેષ રહે તે તે સશિ પૂર્વ પુરૂષ પરિભાષાએ (સંજ્ઞા) કાજ કહેવાય. જેમ ૧૩ ની સંખ્યા એ કલ્યાજ કહેવાય, અને બે (૨) શેષ વધે તે દ્વાપરયુગ્મ, યથા ૧૪ ની સંખ્યા દ્વાપર યુગ્મ કહેવાય, અને ૩ શેષ વધે તે 2ૌજ કહેવાય. જેમકે ૧૫. અને જ્યારે કંઈ પણ શેષ ન વધે પરંતુ ભાગ સંપૂર્ણ પહેચે (એટલે શૂન્ય શેષ વધે) તે તે સંખ્યા કૃતયુગ કહેવાય જેમકે૧૬. કહ્યું છે કે--
चउदस दावरजुम्मा, तेरस कलिओज ताकडजुम्मा सोलस तेओजो खल, पन्नरसेवं खु विन्नया ॥१॥
અર્થ –૧૪ એ દ્વાપરયુગ, ૧૩ એ કલ્યાજ, તથા ૧૬ એ કૃતયુમ, અને ૧૫ તે નિશ્ચય ગેલૈજ. એ પ્રમાણે સંજ્ઞારૂપ રાશિ જાણવે. હવે જે રાશિએ અવિભાગાદિ વર્તે છે તે રાશિનું પ્રમાણ
૧
) ૧૦ (૩
) ૪ (૩
૪) ૧૫ (૩ - ૪, ૧૬(૪
૧૬
* કલ્યાજ
દ્વાપરયુગ
ચેતજ