________________
૧૭૪
બધનકરવું.
પ્રથમ સંચગુણાધિકસ્થાનથી પૂર્વે સંખ્યયભાગાધિક અનુભાગ સ્થાન કેટલાં? કડક પ્રમાણે,
૧ પ્રથમ અસંખ્યભાગવૃદ્ધિ (પહેલા બગડાથી) પૂર્વે અનંતભાગાધિક અનુ સ્થાન (એકડા) કેટલાં?—કડકપ્રમાણ (૪ એકડા)
૨ પ્રથમ સંખ્યભાગવૃહિ ( પહેલા ત્રગડાથી) પૂર્વે અસંખ્યભાગાધિક અનું સ્થાન (બગડા ) કેટલાં?—કંકણું પ્રમાણ (૪ બગડ) અનંતાભાગાધિક અનું સ્થાન (એકડા) કેટલાં?—-કંડકાધિક કંડકવર્ગ પ્રમાણું. (૪+૧૬૨૦ એકડા ) - - ૩ પ્રથમ સંખ્યગુણવૃદ્ધિ (હેલા ચગડાથી) પૂર્વે સંખ્યભાગાધિક અનુ સ્થાન (ત્રગડા )કેટલાંકંડકપ્રમાણ (૪ ત્રગડા) અસંખ્યાભાગાધિક અનુ સ્થાન (બગડ) કેટલા–કંડકાધિક કડકવર્ગ પ્રમાણ (૪+૧=૨૦ બગડા ) અનંતભાગાધિક અનુ સ્થાન (એકડા ) કેટલા ?-કંડકાધિક કડકવર્ગ ઠયાધિક કંડક ઘનપ્રમાણ. (૪+૬+૪+૬૪=૧૦૦ એકડા ) . • ૪ પ્રથમ અસખ્યગુણદ્ધિ (પહેલા પાંચડાથી) પૂર્વે સંખ્યગુણધિક એનુ સ્થાન (ગા) કેટલાં?-કંડક પ્રમાણ (કાગડા) સંખ્યભાગાધિક અનુ સ્થાન (ત્રગડા) કેટલાં ?—કંડકાધિક કંડકવર્ગ પ્રમાણુ (૪+૧૬૨૦ ત્રગડા ) અસખ્યભાગાધિક અનુત્ર સ્થાન (બગડ) કેટલાં ?-કંડકાધિક કડકવર્ગ ઠયાધિક કંડક ઘન પ્રમાણ (૪+૧+૧૬૬૪=૧૦૦ બગડા ) અનંતભાગાધિક અનુ સ્થાન (એડા) કેટલાં ? કંડકવર્ગોનકંડકાધિક કંડકવર્ગ વર્ગય પમાણ. (૪૨૫૬+૨૫૬=૫૧૬ બાલાંક ૧૬=૫૦૦ એકડા)
૫ પ્રથમ અનતગુણવૃદ્ધિ (પહેલા છગડાથી ) પૂર્વે અસંખ્યગુણાધિક અનુર સ્થાન (પાંચડા) કેટલાં? કંડકપ્રમાણુ (૪ પાંચડા) સંખ્યગુણાધિક અનુ સ્થાન (ચોગડા ) કેટલાં? કંડકાધિક કંડકવર્ગ પ્રમાણ (૪+૧=૨૦ ચેગડા )