SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૩૫ કર્મપ્રકૃતિ. ~~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~ થી અલ્પ અનતભાગાધિકપણું સંભવે છે–પુના પૂર્વ પૂર્વત્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્થાનમાં છે કે પરમાણુઓ હીન હીનતર છે. તેપણઅલ્પ અલ્પ પરમાણુ વડે વર્ગણાદિની ઉત્પત્તિ હોવાથી પૂર્વોક્ત રીતે ઘણા સ્પર્ધકનું ઉપજવું વિધવાળું નથી એ પ્રમાણે સ્થાનિક પ્રરૂપણા કહી. (ઈતિ સ્થાન પ્રાપણ) એ છે કે સર્વાધિક અનુભાગસ્થાનને કડકમાં અતગત ગણવું કે કંડકથી વ્યતિરિક્ત ગણવું? આ સબધી ઉત્તર અને પ્રકારે માનવામાં વિધિ નથી છતાં બહુશ્રુત કહે તે સત્ય કે છે { ૧ કદાચ શંકા થાય કે પરમાણ ઘટતા જાય તે સ્પર્ધની વૃદ્ધિ કેમ સંભવે એ શકા નિવારને માટે આ વકતવ્યતા સંભવે છે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy