SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ “ ૧૩૪ . ૧૦૧૬ છે, તે એuપ્રમાણે પ્રથમ સ્થાનગત રસાવિભાગની અપેક્ષાએ દ્વિતીયસ્થાનમાં સરખ્યાતગુણ રસાવિભાગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર અનુભાગસ્થામમાં. પૂર્વ પૂર્વ અનુભાગ સ્થાનની અપેક્ષાએ અધિકાધિક રસાવિભાગ પ્રાપ્ત થાય છે, માટે રસાવિભાગની અપેક્ષાએ પૂર્વ સ્થાનથી ઉત્તર સ્થાનમાં અતિસાગાધિપણું ક્યાંય પણ પ્રાપ્ત થતું નથીતથા પરમાણુઓની અપેક્ષાએ પણ અમલ ભાગાધિકપણાને સંભવ નથી કારણ કે જેમ જેમ રસ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ પુદગલે ઘટતા જાય છે, તેથી પ્રથમ અનુભાગસ્થાનગત પરમાણુઓથી દ્વિતીય અનુભાવસ્થાનગત'' પરમાણુઓ કિંચિત ન્યૂન હેય છે, પરંતુ અનંતભાગઅધિક હોતા નથી. એ પ્રમાણે આગળ આગળનાં અનુભાગ સ્થાનને વિષે પણ પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ પરમાણુઓનું હીન હીનતરપણુજ જાણવું તથા સ્પર્ધકની અપેક્ષાએ તે પ્રથમ દિસ્થાનને સર્વજીવાશિવડે ભાગાકારજ સંભવ નથી, કારણ કે પ્રથમ સ્થાનમાં અભવ્યાનગુણ અથવા સિદ્ધના અનતમાભાગ જેટલાં અત્યંત અલ્પ સ્પર્ધકે. છે, તે એ અલ્પ પકેને સર્વછવરાશિથી ભાગાકાર આપે કેમ બની શકે? ઉત્તર–આ પથાનકપ્રરૂપણા સમયાદિત સર્વ - - એ રીતે વર્ગણ ને સ્પર્ધકની સમસખા રાખવાનું કારણ એ છે કે વાસ્તવિક અનુભાગનમાં પણ જેટલી વણાએ સ્પર્ધક થાય છે તેટલા (અભવ્યાતિગુણ) સ્પર્ધકોએ ૧ અનુભાગમસ્થાન થાય છે. માટે વર્ગણ ને સ્પર્ધક સમસબાએ કપ્યા છે. ૧ ૪જર૪૫૦૭૫૮મ્પટન્મબ૮૭૦૭માં ૭૮૭૮+૮૦=૧૦૧છે. - ૨ સમણિ વિગેરે સ્થાને જે પદ્ધતિએ સર્વ સ્થાનકની પ્રરૂપણા કરી છે તેજ પદ્ધતિને અનુસરીને આ અનુભાગ પસ્યાનાકપરૂપણ પણ કરી છે ઇતિભાવઃ કદાચ શકી થાય કે સમણિના પ્રથમ અધ્યવસાય
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy