SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪, બંધનકરણું, પ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા ને લેલ એક પદને વિષે પ્રદેશા અનુક્રમે વિશેષાધિક કહે, તેથી મિથ્યાત્વને પ્રદેશાગ્ર વિશે, તેથી જુગુપ્સાને અનતગુણ, તેથી ભયને વિ, તેથી હાસ્ય શકને વિ, ને પરસ્પરતુલ્ય, તેથી રતિ અરતિને વિ૦,ને પરસ્પર તુલ્ય, તેથી કોઈ પણ એક વેદને પ્રદેશ વિ, તેથી સંજવલન માન, , માયા ને લેભને પ્રદેશ અનુક્રમે વિશેષાધિક છે. તથા આયુકર્મમાં જઘન્યપદે તિર્યગાયુ, મનુષ્પાયુષ્યને પ્રદેશાગ્ર અલ્પ, તેથી દેવાયું, નારકાયુને પ્રદેશાગ્ર અસંખ્ય ગુણ તથા નામકર્મને વિષે ગતિનામકર્મમાં જઘન્યપદેતિયે ગતિને પ્રદેશાગ્ર અલ્પ, તેથી અનુક્રમે મનુષ્યગતિ, દેવગતિ ને નરકગતિને પ્રદેશા વિશેષાધિક કહે, તથા જાતિનામકર્મને વિષે જઘન્યપદે પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટપદવત કહે, તથા શરીરનામકર્મને વિષે જઘન્યપદે ઔદારિકશરીરનામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી તૈજસ શરીરને પ્રદેશાગ્ર વિશેષાધિક, તેથી કાર્મશરીરને પ્રદેશાગ્ર વિ૦, તેથી વૈકિય શરીર નામકર્મને પ્રદેશાગ્ર અસંખ્યગુણ, તેથી આહારકેશરીરનામને પ્રદેશાગ્ર વિશેષાધિક, એ પ્રમાણે સઘાતન નામકએમાં પણ કહેવું. તથા ઉપાંગનામકર્મમાં જઘન્યપદે ઔદારિક -ઉપાંગને પ્રદેશા અલ્પ, તેથી વૈક્રિયઉપાંગ ને આહારક ઉપાંગને અનુકમે અસંખ્યગુણ જાણ. તથા આનુપૂર્વિનામકર્મમાં જઘન્ય પદે નરકાસુપૂર્વી ને દેવાનુપૂવીને પ્રદેશા અલ્પ, તેથી મનુષ્યાનુપૂર્વના તથા તિર્યગાનુપૂર્વ પ્રદેશાગ્ર અનુક્રમે વિશેષાધિક છે. તથા જઘન્ય વસનામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી સ્થાવરનામ કર્મને પ્રદેશાગ્ર વિશેષાધિક, એ પ્રમાણે બાદર ને સ્લમ, પર્યાપ્ત ને અપર્યાપ્ત, પ્રત્યેક ને સાધારણ, એ ત્રણ યુગલમાં પણ પ્રદેશાત્રનું અલબત્વ કહેવું. શેષ નામ પ્રકૃતિને વિષે અલ્પમહતવ નથી. તથા શાતા, અશાતા વેદનીય અને ઉંચ નીચ શેત્રને પણ ૧ અહિં પરસ્પર તુલ્યતા કહી નથી, તે પણ પરસ્પર તુલ્યતા સંભવે. ૨ જાન્યપદ સંબંધી અલ્પબહત્વ નથી ઇતિ
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy