SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કમી પ્રકૃતિ મૂળ ગાથા ૨૮ મી. सत्तकार विगप्पा, बंधणनामाण मूलपगईणं उत्तरसगपगईण य, अप्पबहुत्ताविसेसो सिं॥२६॥ ગાથાર્થ –-બંધન નામકર્મની મૂલપ્રકૃતિના છ અથવા ૧૧ વિકલ્પ કરીયે-અને હવે એ મૂળ પ્રકૃતિઓમાં આપ આપણી ઉત્તર પ્રવૃતિઓના અલ્પમહત્વને વિશેષ કહેવાય છે. ટીકર્થ—અજનનામકર્મરૂપ મૂલ પ્રકૃતિના ભાગમાં આવેલું જે દલિક તેના ૭ અથવા ૧૧ ભાગ કરીએ, ત્યાં દારિકાદારિક-દારિકતૈજસ–દારિકકામણ-એરિક તેજસકર્મણ-તૈજસતૈજસ-તૈજસકાશ્મણને કામેણુકામણરૂપ, અથવા વૈકિયચતુષ્ક, તેજસત્રિક, રૂપ સાત બન્ધન બાંધતાં સાત ભાગ, અને વેકિચચતુષ્ક, આહારકચતુષ્ક તૈજસત્રિકરૂપ અગિઆર બંધન હતાં અગિઆર ભાગ આપીએ. શેષ પ્રકૃતિઓના ભાગમાં જે દલિક આવ્યું હોય, તેના પુનઃ ભાગ પડે નહિ, કારણ કે સમકાલે બે ત્રણાદિ ઉત્તરભેદના અને અભાવ છે. માટે તે પ્રકૃતિઓનું તેજ પરિપૂર્ણ લિક, સ્વભાગનું થાય છે. અહિં એકજ અધ્યવસાયવડે ગ્રહણ કરેલા લિકના પરમાશુઓના વિભાગ કરીને મૂલપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિને દીધા, પરંતુ જાન્યપદે વા ઉત્કૃષ્ટપદે કઈ પ્રકૃતિને કેટલે ભાગ મલે? તે નહિ ૧ વૈક્રિયવૈક્રિય-ક્રિયતૈજસ-યિકામણ-ક્રયતૈજસકામણુએ વૈક્રિયચતુષ્ઠ કહેવાય, તથા તેજસતૈજસતૈજસકાણને કામણુકાણુ એ તેજસત્રિક કહેવાય. ૨ આહારકચતુષ્ક પણ વૈક્રિયચતુષ્કષત . ૩ અત્રે “દલિકના પરમાણુ” કહેવાથી “કરકલ સુબધી પ્રદે શાના” એવો અર્થ સર્વત્ર ગ્રહણ કર. 18
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy