________________
-
-
ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ.
-
જીવન, જ્ઞાનયાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અણકર્મવિનાશાર્થે ગૃહસ્થોએ અને સાધુ
એ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધોપગથી આત્માના ગુણો ખીલે છે અને કર્મને નાશ થાય છે, માટે આત્માના ગુણેમાં ઉપગ રહે એવા યોગથી વર્તી કર્મને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ.
અવતરણુગૃહસ્થાઓ અને સાધુઓએ ઉત્સર્ગ અને અપવાદથી ચિતધર્મકર્મ કરવા જોઈએ અને આપત્તિકાલે આપદધર્મ સેવ જોઈએ તથા પ્રાયશ્ચિત્ત વગેરેથી ચારિત્રશુદ્ધિ કરવી જોઈએ-ઈત્યાદિ જણાવવામાં આવે છે.
श्लोकाः स्वोचितं कर्म कर्तव्यं गृहस्थैनौतितः शुभम् । साधुभिः स्वोचितं नित्यं कर्तव्यं कर्म सात्तिकम् ॥२४९॥ धर्मापत्तिप्रसङ्गे तु गृहस्थैः साधुभिः स्त्रयस् । आपदुद्धारको धर्मः कर्तव्य आपवादिकः ॥२५० ।। द्रव्यं क्षेत्र तथा कालं सावं जानन्ति नो हृदि । उत्सर्ग चापवादं ये ते नरा धर्मनाशकाः ॥ २५१ ।। क्षेत्रकालानुसारेण निश्चयव्यवहारतः। औत्सर्गिकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ २५२ ॥ ज्ञातव्याः सर्वसद्धर्माः कर्तव्यं वोचितं खलु । स्वोचितकर्मसंत्यागाद निपातो जायते ध्रुवम् ॥ २५३ ॥ स्वाधिकारेण यदभिन्नं स्वात्मशस्यादितश्च पद । कर्तव्यं कर्म तन्नैव गृहस्थैः साधुभिर्भुवि ॥२५४ ॥ साधकं बाधकं ज्ञात्वा द्रव्यादिना प्रवोधतः । कर्मणि स्वोचिते शश्वत् यतितव्यं मनीषिभिः ।। २५५ ॥