SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ધાર્મિક સંસ્કારેને યુગાનુરૂપ સ્વરૂપ આપે (૬૮૧ સેવવા જોઈએ. ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંરકારે મન વાણું અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારના વાસ્તવિક રહ ને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્ત જે જે લાગી ગયા છે તે દૂર કરી સત્ય ઉ પૂર્વક ધાર્મિક સંસ્કારનો પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતારે ૫૦ ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂખના હસ્તમાં જાય દે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસ સ્કારના આચારમાં પ્રાય અસ ત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જૈન નિગમમાં સોળ સંસ્કારનું વર્ણન છે અને તેને વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધમીઓમાં ધર્મસંસ્કારોની પ્રવૃત્તિ છે. મુસલ્માને, પ્રીતિ, બૌદ્ધો અને પારસીઓમાં પણ ધર્મસ સ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે. જૈનમમાં બ્રાહ્મણ ક્ષત્રિય-વૈશ્ય શૂદ્ધ અને ત્યાગીઓમા ધર્મસંસ્કારોને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપી છે. ધર્મ કામ અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરુઓ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગને ગ્ય એવા ગૃહ્યસંસ્કારને કરાવે છે અને ત્યાગગુરુએ સ્વાધિકારે ગ્રહસ્થાને અને ત્યાગીઓને એગ્ય એવા ધર્મસંસ્કાર કરે છે-કરાવે છે, એમ જૈનનિગમતદ્ભુત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામા આવ્યુ છે. જેનોમમાં સાક્ષર બ્રહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્યામના સભાવથી ધર્મસંસ્કારના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દષ્ટિએ પુનરુદ્ધાર કરવામાં નહિ આવે તે જૈનકેમના અસ્તિત્વની મહાશકા રહે છે, પરંતુ ભવિષ્યમા પુનરુદ્ધારક કર્મગી યુગમાં પ્રધાન આચાર્યે આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે, તે સમયમાં ધાર્મિક સંસ્કારની સાથે ચાતવર્ય મનુષ્યની જૈનમમાં અસ્તિતા ચિરસ્થાયી રહે એવા ઉપામાં પ્રાણાર્પણ કરશે. ધર્મસંસ્કારેથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદાદિ દે ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારોને પ્રચારવા જોઈએ, જે કેમમા સ્વાધિકારે ભિન્ન ભિન્ન ઉપયોગી. ગંભીર રહસ્યવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારે નથી તે ધાર્મિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અતએ ઉપર્યુક્ત બાબતને સજજનેએ અત્યંત અનુભવ કરવું જોઈએ. આત્માની શક્તિ ખીલે અને દેશ ધર્મ રાજ્ય સંઘ સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારોને પ્રકટાવવા તર નાનીઓનું ખાસ લક્ષ્ય હોય છે. દરેક જમાનામાં ધાર્મિકસ કારને અનુકૂળ રૂપ આપી સર્વ વણેમાં જ્ઞાનીઓ તેને પ્રચાર કરી વિશ્વજીવની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે છી સદ્દગુરુના બે પ્રમાણે પ્રવતીને સદા આન્નતિ કરવી જોઈએ મનુષ્ય બંધના ૮૬
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy