SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ( ૬૬૨). શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, મનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરને પરાજય કરવા તેઓના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઇએ. આત્મવીર્ય કુરાવવામાં તથા ધાર્મિક મનુષ્યનું સંરક્ષણ કરવામાં અંગ માત્ર નિર્બલતા ન મેવવી જોઈએ. આપત્તિકાલે સવગુણુ મહાત્માએ છેવટે જન્મે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યની અને તમોગુણી મનુષ્યની ઉમાદ દશાને નાશ થાય છે. આ વિશ્વમા સવગુણ આત્મારૂપ અનેક વિષ્ણુઓ આત્મશકિતથી સર્વત્ર વ્યાપનાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. રાત્ત્વગુણી ધર્મને પ્રચાર કરવાને અવગુણી વિચારેને અને સત્ત્વગુણી આચારને પ્રચાર કર જોઈએ. સત્વગુણી આહારથી સત્વગુણી વિચારોની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમા સવગુણ મહાત્માએ પ્રકટી શકે એવા જલવાયુ આદિ તત્વેની તથા આહારની-સત્વગુણી વિચારના અને સત્વગુણી આચારનાં આજેલની અત્યત જમાવટ છે તેથી આર્યાવર્તમા ધમેંઢારક તીર્થકર વાવિ વિગેરે પ્રકટી શકે છે. સર્વ દેશમાં ધર્ણોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્વગુણુ ધર્મથી પ્રગટી શકે છે. અતએ માહનેએ અથત બ્રાહ્મણોએ ક્ષત્રિએ, વૈશ્યએ અને શુદ્રોએ સત્વગુણ જૈનધર્મની અને સત્વગુણધર્મીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણેએ વિદ્યાથી બ્રહ્મજ્ઞાનથી તત્ત્વજ્ઞાનથી સ્યાદ્વાદશાનથી, વૈશ્યોએ વૈશ્યત્વભાવથી સવગુણ ધર્મનુ પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રકમેથી, અર્થાત્ ધમીઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિઓથી અને શુદ્ધોએ યોગ્ય સેવાથી સાત્વિકગુણજૈનધર્મને અર્થાત્ આત્મધર્મને પ્રચાર કરવો જોઈએ. વ્યષ્ટિમા અને સમષ્ટિમાં સાત્વિક ગુણધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈન ધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ ઉદર અને પદથી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્વજ્ઞાનના ઉપદેશક બ્રાહ્મણો છે અને ધમીઓનું રક્ષણ કરવા આત્મભેગ આપનારા મનુષ્યો ક્ષત્રિયો છે ત્યાગીગુરુઓએ ગૃહસ્થગુરુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને શુદ્રોએ જ્ઞાનબળથી બાહુબળથી વ્યાપારબલથી અને સેવાઇલથી ધર્મને પ્રચાર કરવા સદા કટિબદ્ધ રહેવું જોઈએ. શાત્રબલ વિના કદાપિ ધર્મ અને ધર્મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધર્મની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મના સર્વ અંગોમાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી જ્ઞાનબળ વિના ધર્મના રહસ્ય જણાતા નથી અને તેથી ગાડરી પ્રવાહ વૃદ્ધિ પામે છે. અએવ કેઈપણ કાલમાં ઉપર્યુક્ત ચારે બલપૈકી કઈ પણ બલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે અલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપયોગથી દેશમાં સંઘમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહારસામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વર્યબલની આવશ્યક્તા રહે છે. સાત્વિકધર્મમા સર્વમનુષ્યો સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી; તથાપિ,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy