SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫). શ્રી કમજોગ ગ્રંથ-સંવિવેચન પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારોનો ત્યાગ કરીને વ્યાપક સર્વિચાથી ધમી મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકર્મચગીઓએ ઉપર્યુક્ત વિચારોને અનુભવ કરીને આગામેથી અને આર્યનિગમેથી અવિરુદ્ધપણે ધ મનુષ્યની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યુક્ત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીઓની સલાહ લેવાની જરૂર છે. જ્ઞાનીની સલાહ લેઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનેની શુદ્ધિ થાય છે. ' ' અવતરણ –ધાર્મિકેના અસ્તિત્વ માટે પૂર્વે ગકર્મનું કથન ક્ય, પશ્ચાત્ હવે ચારે વણીની વ્યવસ્થા વડે ધર્મકર્મની પ્રવૃત્તિથી ધાર્મિકેના અસ્તિત્વસંરક્ષાર્થે કથ્થસાર કથવામાં આવે છે. શા विश्वे शीर्षसमाः प्रोक्ता-स्त्यागिनो ब्रह्मवेदिनः। ક્ષત્રિયા થા[gયા હૈ, વૈરાદક્ષિણમાં તા.૨૬૨ . शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया। . ब्रह्माण्डे च यथा बोध्यं, पिण्डे तद्वन्नियोजना॥ १७० ॥ पिण्डानुभवसयुक्त्या, ब्रह्मांडस्य व्यवस्थया।' कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय , यच्छुभम् ॥ १७१॥ कर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णी व्यवस्थया। वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ॥ . બ્રાહ્મણ ક્ષત્રિય વૈરથા, દાશ્ચરવા , संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥ શબ્દાથી–વિશ્વમા ત્યાગી નિરાસત બ્રહ્મજ્ઞાનિ શીર્ષસમાન ધર્મશાસ્ત્રોમાં કચ્યા છે. ક્ષત્રિએ ખાતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શૂદ્રો પાદસમાન અચારાદિની વ્યવસ્થા વડે કચ્યા છે. બ્રહ્માંડમાં અત્ લેકમાં જેમ ગુણકર્માનુસારે મનુષ્યના ચાર વર્ણ વિભાગ પડે છે તેમ પિંડમા અર્થાત્ શરીરમાં પણ ચાર વર્ણની પેજના કરવી. પિંડાનુભવવાળી સફ્યુક્લિવડે અને બ્રહ્માડની ચારવર્ણવ્યવસ્થાવડે જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વણે તે વસ્તુત ધર્મવૃદ્ધથર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ષે ગુણકર્મની વ્યવ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy