SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તરામદશાવાળા પરમાનંદની ઝાખી કરી શકે છે. ( ૬૦૩ ) થયા છે. તેઓનું અવલંબન રહીને અન્તરાત્માએ સવગુણેને ખીલવે છે અને આ કર્મની પ્રવૃતિને ક્ષય કરે છે. જેમ જેમ મેહનીયાદિ કમેને ઉપશમ સોપશમ અને સર્વથા ક્ષય થતો જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણેનો આવિર્ભાવ થતું જાય છે. અનરાત્માઓ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમા સુખની બુદ્ધિને ત્યાગ કરીને આત્મામા સુખને અનુભવ કરે છે તેથી તેઓ બાહ્ય જીવનની અને આતરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણની બાહ્યકર્મ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતા પણ તેનું મન બાદ્યમાં રસીલું નહિ બનવાથી તેઓ સંસાર વ્યવહારમાં અંશે અંશે નિર્લેપ રહી શકે છે. સર્વ શક્તિઓનું ધામ અતરાત્મા છે. અન્તર્યામી આત્મામા સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેડાધ્યાસ, નામને અધ્યાસ, રૂપ અધ્યાસ ટાળતા આત્માની શુદ્ધતાનો અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતા, ઈન્દ્ર કરતા, તે વાત્મામાં અનન ગુખવિશેષ આનન્દ અનુભવે છે તેથી તેની દીનતા ટળી જાય છે અને અન્તરાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદમાં તેની લગની એકતાનતા લાગે છે. આવી સ્થિતિને તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તત- પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શકિતને ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તત પશ્ચાત્ તે મન વાણી અને કાયાની શક્તિને વિશ્વજીવોના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવાથી સર્વથા અન્તરાત્માઓ મુકત થતા નથી તથાપિ તેઓ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવો એકદમ અખ્તરાત્માઓ બની શકતા નથી. આત્મા ત્યારે ખાદ્ય પદાર્થોને ભોગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભેગોની કલ્પના કરી હોય છે તેમાથી ત્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રામ થાય છે. આ વિશ્વવતી પદાર્થોને ભેગા કરીને બહિરાત્મા સુખ લેવા ઇરછે છે તે મા રહે છે અને સ્ત્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઈચ્છે છે પરંતુ ત્યારે તેને સત્ય સુખ મળતું નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમા આસતિ ધરત નથી અને બાહ્ય વસ્તુઓમાથી એના મમતાને ત્યાગ કરે છે. બાહ્ય વસ્તુઓમા જ્યા સુધી સુખબુદ્ધિ છે ત્યાં સુધી તેને ઉપદેશ લાગતો નથી પરંતુ પિતાને અનુભવ આવે છે ત્યારે તે બાહ્ય શરીગદિમાથી થતા મમતા ધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે સ્વાનુભવ વિના કોઇ આત્માને નિશ્ચય થતું નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એ અનુષ્ય અન્ય ન છે ત્યા સુધી પરમાત્મા પિતે આવે તો પણ મનુષ્ય, આત્મામા એકદમ સુખને નિશ્ચય કરી શક્ત નથી. બહિરાત્મભાવમાથી અતગત્મદશામાં શને શને પ્રવેશ કરી શકે છે કે પૂર્વભવને અધ્યાસી આત્મા હોય છે તે એકદમ બેટિગર્ભદશામાંથી અનાજ જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મા પ્રવેશ - ૨ ૫ કિ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy