SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય? ( ૫૯૫) પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયી છે. એટલા માટે અમારી સમજ પ્રમાણે તમે પ્રથમ પોતાના સમાજને ચિરંજીવી બને. કેટલાક શતકને કાળદંડ મસ્તક પર ફરતો હોવા છતાં પણ જે આચારવિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચળ્યું નથી; એવા આચાર વિચારેને પ્રથમ તમે પિતાના સમાજમાં રૂઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બોલવાને અધિકાર પ્રાપ્ત થશે, પરંતુ ત્યાં સુધી તમારે ઉપદેશ એટલે એક હાના બાળકના તેતડા બેબડા શબ્દો જ છે એમ જ અમે સમજવાના.” ઉપર્યુક્ત સવામી વિવેકાનન્દના વિચારમાંથી પ્રસ્તુત વિષપયોગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાનો છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે ક્રિયાઓને તે દરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમા નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપશ્ચાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હોય તે અનેક ક્ષેત્રકલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓના સત્ય રહસ્યને અવધી સ્વાધિકાર જે કઈ કંઈ પણ ધર્મપ્રવૃત્તિ કરતા હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તો તેને તેમાં વિદને કરવાં નહીં. શ્રી વિરપ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતત્વને જે ઉપદેશ આપ્યો છે તે તો અનાદિ કાલથી પ્રવર્યા કરે છે. તત્વજ્ઞાનરૂપ જૈન આર્ય વેદે જ્ઞાન તરીકે અનાદિ અનંત છે તેને તીર્થક પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થકરની અપેક્ષાએ તત્વજ્ઞાનનું સ્વરુપ સાદિસાંત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિઅનત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્વજ્ઞાન માર્ગ આગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થકર સર્વર પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કચ્યા છે. આગમને જ્ઞાનમાર્ગ તો સર્વ તીર્થકગના વખતમાં એક સરખે હોય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુબેની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફારો થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલેહન કરે છે એટલે પશ્ચાત તેઓ નિર્મોહપણે કિયાલેદમાં મુંઝાયા વિના ચિત કર્મ કર છે. અધ્યાત્મજ્ઞાનીઓ થવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આભામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ ને પ્રકાશ થાય છે, અવર - રાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાતનું રહસ્ય તેઓ સમ્યગ અવધી શકે છે તેવી ને આત્મશક્તિનો વિકાસ થાય એવી સર્વ વચન અવિરથી ધર્મ પ્રવૃત્તિને એવે છે અન્યજન પાસે સેવરાવે છે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy