SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - , - - - આજ - - - - ના - - આજના ભાવનગ - - - ર - - ( ૫૭૬ ) શ્રી કમજોગ વિવેચન, સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વ વાર્પણ કર્યું, તેથી જેના કામમાં બાત તે અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃકરણીય થયા. સતત અને સતત પ્રયત્નશી થી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિત શ્રી આનન્દસાગરગણિ નામની અપૂર્વ સેવા કરે છે. રાતત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે એક આઠ રચીને ન ધર્મની અપૂર્વ સેવા કરી. જેના કામમાં શ્રીમદ યવિજ્યજી ઉપાધ્યાયનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતેત્સાહપ્રયત્નથી કળા શીષને માનવ જગનમાં બાદ તે કરી શકે છે. સતતત્સાહ પ્રયત્નમાં અપૂર્વ સામર્થ્ય રહ્યું છે, તેથી દુમાણ ને શુદ્ધ કરી શકાય છે. કાર્યસિદ્ધિમાં ઉત્સાહ એજ શુભ શકુન દે-શmણ જ શાણા ર રમેશ જાના ની પેઠે અનુત્સાહથી પ્રારંભિત કાર્યની અસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રખ્યાત ઈલાડવાસી લેખક માઇભે સતતોત્સાહ અને સતત પ્રયત્નથી અનેક શોધ કરનારા પુરૂનાં ચરિત્ર લખીને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો છે. તે પ્રજોના વાચનથી અવશ્યમેવ સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓને ખ્યાલ અવધા છે. અકબર બાદશાહમા સતતત્સાહ વર્તતે હતું તેથી તે અનેક દેશે છતવાને સમર્થ થ હતે. સતતત્સાહ અને સતત પ્રયતન વિના કરણઘેલે ગુજરાતનું રાજ્ય પાછું મેળવી શકે નહિ. સતતોત્સાહ ને પ્રયત્નથી મુંબઈમાં રાનડે પ્રખ્યાત થયે સતતોત્સાહ પ્રયત્નથી ગોખલેએ હિન્દુસ્થાનની સેવામાં અપૂર્વ આત્મભેગ આપે. સતતોત્સાહ પ્રયનથી લોર્ડ કલાઈ ભારતમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ પ્રયત્નથી મૂળરાજ સેલંકીએ ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ પ્રયત્નથી ભાસ્કરાચાર્યે તિવિદ્યાને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો. સતતેત્સાહ પ્રયત્નથી વાલમીકિએ રામાયણની રચના કરી. સતતેત્સાહ પ્રયત્નથી હિન્દુસ્થાનમાં પ્રીતિ પાદરીઓ પ્રીસ્તિધર્મને પ્રચાર કરવા આત્મગ આપી રહ્યા છે. સતતોત્સાહ પ્રયત્ન વિના હાલમાં જૈન સાધુઓએ તથા જૈન ગૃહસ્થોએ જૈન ધર્મની સેવા તથા તેના પ્રચારાર્થે અપૂર્વ આત્મભગ આખ્યો નથી. સતતત્સાહ પ્રયત્નથી આ વિશ્વમાં લોકોને આશ્ચર્યમગ્ન કરે એવા કાર્યો કરી શકાય છે. સતતેત્સાહ પ્રયત્નથી અનેક મુનિવરેએ મુક્તિ મેળવી સતતોત્સાહ પ્રયત્નથી બુકર ટી શીંગ્ટને અમેરિકામાં પિતાના જાતિબંધુઓને કેળવણીથી ઉદ્ધાર કર્યો તે તેના ચરિત્રથી સ્પષ્ટ અવલકાય છે. સતતસાહ પ્રયત્નથી સ્વામી વિવેકાનન્દ સર્વત્ર સ્વવિચારેને જાહેર ક્ય. સતતોત્સાહ પ્રયત્નથી કાશીમાં વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે પંડિત મદનમોહન માલવીઆ સમર્થ થયા. સતતત્સાહ પ્રયત્ન વિના રાજ્યની, દેશની, વિશ્વની, ધર્મની, સમાજની અને પોતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતેત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતોથી સ્પષ્ટ અવધ્ય થાય છે. સતતત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy