SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - (૫૭). જો ક ગ ધ-વિવેચન : સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન વિધ્યાવથી ગ્રામભાવનાની વૃદ્ધિ થાય છે. ધારિત સકામભાવનાથી અસત્યધર્મમાં આસકન કહે છે. અને વિતરાગ ધમની પ્રાપ્તિ કરી કાકા નથી. અજ્ઞાનિ સકારાભાવથી રાગમની માગમાણીમાં પીને વાટમાં રાખી પૃચી છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જ છે અને મનુષ્ય જન્મના ઉદને ભૂલી જાય છે. સકામભાવનામા પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં પ્રમાદ છે. રામભાવથી આવ્યા અને વિચારમાં સમતલતા રહેતી નથી અને સમભાવને દેશવ અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યોને વિભાગ અને કાબ કર્મ કરવાં તે મનુષ્યને વાસ્તવિક રવભાવ નથી. અતએ નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચ્છા રાખ્યા વિના આવશ્યક કાર્યો કરવા જોઈએ. કોરએ સકામકાવનાથી રાવપ્રવૃત્તિ કરી તેથી તેનામાં મોહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓને યુદ્ધમાં નાશ શકે. ગિરફ સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત ધરું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમા નિષ્કામભાવથી શાત્રપ્રવૃત્તિ સેવી હોત તે તેઓની પાણીપતના મેદાનમાં શહાદશાહ અબ્દલીથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ વાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજાતિ પ્રાપ્ત થાય છે અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અશે આત્માની દુર્બલતા કરી શકાય છે. સકામભાવધારા સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ, સંધ. દેશ, રાજ્ય-વગેરેની વાસતવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓ પર વેર પ્રકટે છે અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જેથી સેવન થાય છે. સકામભાવનાથી મનુ સ્વાર્થી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારા થાય છે, સકામભાવનાથી છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી અને પરસ્પર ઉપગ્રહ ઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્ય પ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશેવતિ વગેરેને અલ્પકાળમાં નાશ થાય છે અને ધર્મશાસ્ત્રોના આચારને પણ આચરમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લેકેએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવશ્યકકર્મ કરનારાઓ જે કંઈ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસર્ગિક સુખમય જીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકે બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મપ્રસાધકે મુક્તિને પામ્યા પામે છે અને પામશે. સ્વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કમગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકાર નિષ્કામદશાથી કાર્ય કરનારા કર્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy