SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - UH નિષ્કામદષ્ટિ વિના કર્મવેગી ન થવાય. ( ૫૬૯ ) શબ્દાર્થ–નિષ્કામ એગ્યતાને પામેલા જ્ઞાની એવા કર્મગીઓ સ્વચગ્ય આવશ્યક કર્મને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારમાં રત અર્થાત્ મગ્ન થએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મયોગીઓ મુક્તિને પામ્યા પામે છે અને પામશે. વિવેચન – કોઈ પણ પદાર્થની કામના વિના અને અધિકાર પરત્વે એગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્યો કર્તવ્ય કર્મના અધિકારી બન્યા છે તેઓ ધર્મ માટે સ્વાગ્ય આવશ્યકકર્મ કરે છે. એચ એવી સ્વફરજો અદા કરવી તે વિશ્વવર્તિ મનુષ્યોને ધર્મ છે. આત્માની જગત માટે ફરજ-કર્તવ્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. અગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યને પ્રવૃત્તિમય ધર્મ છે, સવિચારે અને સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કર્મ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વગ્ય આવશ્યક કર્મ કરનારા વિશ્વવર્તિ સર્વ જી નૈસર્ગિક સ્થિતિએ ધર્મ કરે છે તેમા સર્વ જીની મહત્તા છે. વનમાં ઉભેલું એક વૃક્ષ, અન્ય જીવો પ્રતિ ઉપગ્રહ દૃષ્ટિએ જે કંઈ કરે છે તે તેને તે દષ્ટિએ સ્વધર્મ છે. સર્વ ફરજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યક ધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વ જી સ્વશકત્યનુસારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્યો ઉપર ઉપકાર કરી શકે છે સરોવર પ્રાણીઓને જલપાન કરાવે છે. વૃક્ષ પિતાનું સર્વસવ અને અર્પણ કરે છે. નદીઓ પિતાનું સર્વસ્વ અને અર્પણ કરે છે. પશુઓ પંખીઓ પિતાનું સર્વ સ્વ અર્પણ કરીને પિતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્યો પણ નિષ્કામપણે પિતાનું સર્વસ્વ અ ના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેઓ સ્વધર્મના સેવનારા બને છે. બાહ્ય આવશ્યક કર્મો સદા ક્ષેત્રકાલાનુસાર પરિવર્તનને પામે છે. જે કાલમા, જે ક્ષેત્રમા જે કર્મો કરવાથી દુનિયાના જીનું વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પિતા અધિકાર હોય, તથા પિતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કમેં જાણવા. સર્વ લોકેએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઈએ. સકામભાવના કરતા નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિની અનન્તગુણ પ્રગતિ થાય છે. “સકામ અર્થાત્ ફલેચ્છાથી આત્મા બંધાય છે અને નિષ્કામભાવથી આત્મા નિબંધ રહે છે. નિષ્કામ દષ્ટિ ખીલવવી એ કંઇ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. નિષ્કામ દષ્ટિવિના મહાત્માઓના અવિના તીર્થકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામદષ્ટિવિના રજોગુણ અને તમોગુણને જીતી શકાતા નથી નિકામદષ્ટિવિના સ્વાર્થાદિ દેને નાશ થતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યગ્રવૃત્તિમાં અનેક સ્વાર્થના પ્રપંચે ઉભા થાય છે. નિષ્કામદષ્ટિવિના કેઈપણ મનુષ્ય ખરેખ કર્મયોગી ગણી શકાતો નથી. સ્વાત્માના વિચારની અને આચારની કન્ય પર સારી અસર થતી નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ અડધી ૭૨
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy