SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનીઓની ફરજ (૫૬૩ ) - શબ્દાર્થ આત્મજ્ઞાની વસ્તુત: કર્માંને--કાનિ કરતા છતા પણ કરતા નથી. મૂઢ અજ્ઞાની માહથી કર્માંને નહીં કરતા છતા પણ કરે છે. 品 વિવેચનઃ-આત્મજ્ઞાનીને માહ્યવસ્તુઓ-નામ અને રૂપાના માહ હોતા નથી તેથી તે જેટલી ખાદ્યપ્રવૃત્તિ કરે છે તેમાં અહંમમત્વથી "ધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઇને કરે છે તેથી તે કરતા છતા પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાનીએ જગત્વાના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિયાને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકમ યાગીએ ગૃહસ્થદશામા અને ત્યાગીદશામાં અન્યલેાકેાના ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. જ્ઞાનિકમ યાગીએ માહવિના શુભ પારમાર્થિક કાર્યો કરીને વિશ્વજીવેાના દુખાને ટાળે છે, ઉપકારના બદલે પાછા લેવાની બુદ્ધિથી અજ્ઞાની જીવા પ્રવૃત્તિયા કરે છે, આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારના મલા પાછો લેવાની બુદ્ધિથી કોઈપણ ઔપકારિક કાર્ય કરી શકતા નથી, વિશ્વવર્તિ સર્વ જીવાને શાંતિ સુખ આપવું અને તેના શાતિસુખમય જીવનમાં કાઇ વિઘ્ન નાખતું હોય તે તે હઠાવવું. દુનિયામા ગરીમાને દુ ખાથી બચાવવા અને તેની વિપત્તિઓ દૂર કરવી. સાધુ સન્તાની સેવા કરવી. કોઇને પણ પરતંત્ર કરવા પ્રયત્ન ન કરવા. સર્વજીવાને નીતિમા પર વાળવા અને દુષ્ટ લાકાથી ધર્મીજીવાનુ રક્ષણ કરવુ. વિશ્વવર્તિ મનુષ્યાને આત્મજ્ઞાન દેવું. વિશ્વવતિ મનુષ્યને આત્મસરખા ગણીને તેને શુભ વિચારે આપવા અને દુષ્ટ રિવાજેથી પીડાતા મનુષ્યેાના ઉદ્ધાર કરવા, મોહના પજામાથી વિશ્વવતિ મનુષ્ય છેાડાવવા-ઇત્યાદિ શુભકાŕને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ ગરીમાની આતરડીને ઠારે છે, આત્મજ્ઞાનીએ વિશ્વમનુષ્યની, પશુઓની અને ૫ખીની આતરડી ઠારે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવર્તિ જ્ઞાની મનુષ્ય મારું તારું' કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઈ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યાં કરે છે તે તે માટે જે કઈ ત્યાગ કરવા પડે તેના ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીએ જે ભાવી ભાવ-સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તેા આ જગમાંથી પાપકાર તત્ત્વના લેપ થઇ જાય અને ચંદ્રસૂર્ય પણ લેપ થઇ જાય આત્મજ્ઞાની ગૃહસ્થા વા ત્યાગીની ખૂષી એ છે કે તેએ આસક્તિવિના સર્વ શુભ કર્મો કરે છૅ, તેથી તેને કેાઈ જાતના લેપ લાગતો નથી અને તેઓની મુક્તતાનેા આ ભવમા નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારના આવશ્યક કર્મો કરે છે, હાયે તે ક્રોધ માન માયા અને લેાલના વશમા આવતા નથી. જ્ઞાનીઓ-મહાત્મા જે ઉપકારકારક શુભકમેના ત્યાગી મની જાય તે આ વિશ્વમા ધર્મનું અસ્તિત્વ ી શકે નહી ! વિશ્વમાં એના પ્રતાપે કમચાગની નિર્મલતા કાયમ રહે છે. દેશની વિશ્વની સમજની સઘની ની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy