SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનીઓને અવિકાર. (૫૫૭ ). તેમાંથી અમુકને આલેખ્યને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સંન્યાસી અગી સાધુના અનંત વિચારો હોય છે. પરંતુ આ તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનની અનંતવિચારણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચરે તે ક્રમવર્તિ એકદેશી અને દેશકાળાદિ પ્રતિબદ્ધ હોવાથી કા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતા માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાન હોય છે. સર્વોની ઉતિને આધાર જ્ઞાનીઓ પર છે; જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ લાગે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી–એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ રોગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરકત દેય છે છતા તેઓ ધર્મમાર્ગમાં અન્યલેકે પ્રવૃત્તિ કરે તે હેત વગેરે કારણોથી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કર છે, તેથી તેમને કંઇ લાલ વા હાનિ નથી જ્ઞાની કર્મ કરવાને માટે એગ્ય નથી તે કૃતકૃત્ય થયે છત પણ નીચે પ્રમાણે શિષ્યને જાવે છે. ભગવદગીતા– જે 7િ ત્રિy लोकेषु किञ्चन । नानबाप्तमवातव्यं, वर्तएव व कर्मणि ॥ यदि शयं न वर्तेये, नातु कर्मण्यतद्वितः ॥ मम वानुनले. मनुष्याः पार्थ सर्वशः॥ उत्सीयुरिन लोका, न पुया कर्म જેવા = દુપટ્ટાભિમi gar. I હે પાર્થ ! વઘુ લોકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાચ્ય ન હોય. એવી એક જ નથી કે જે મને મળેલી ન હેય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે. આટલું છતાં પણ તેમાં સામેલ થાઉં છું. પરિશ્ચમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તે સર્વ લોકે મારે માર્ગ અંગીકાર કરે, અને તેથી જ તેઓ જડ જેવા બની જાય, અને પરિ. ણામે તેઓ આત્માની શુદ્ધિ કરી શકે નહિ જે હું બધફરજથી કર્મ ન કરું તે આ લોકેનો નાશ થાય. લોકો વર્ણશંકર થઈ જાય. અને તેને કશ્તા હું થાઉં; માટે મારે સર્વના નેતારૂપ આદર્શપુરુષ બનીને કર્મ કરવા જોઈએ માનો ન જ જા. કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુ કર્મ કરે છે. આત્મજ્ઞાનીઓ મમતા રાખ્યા વિના લાકે કર્મથી ભ્રષ્ટ ન થાય એ હેતુથી લોકોના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માને સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓના કર્મો એકસરખા મેળવાળા નથી. દેશકાઉથ આદિભેદે તેઓના બાહ્ય કમા ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાધક રૂપી છે છતા તેઓ આત્માથી ભિન્ન એવાં બાહ્યકર્મોમાં અહંકતાં ભક્તા બુદ્ધિ રાખ્યા વિના તેઓને કરે છે. દેશકાલાનુસારે બાહ્ય કમૅમા સુધારાવધારા કરવાનો અધિકાર આત્મજ્ઞાનીઓને દેય છે. રીતિક પ્રવૃત્તિના વશ થઈને આત્મજ્ઞાનીઓ બાહ્યકર્મોમા એકસરખા પ્રવૃતિવાળા થતા ની તેઓને જેમ ચગ્ય લાગે છે તેમ તેઓ બાહ્યકર્મની પ્રવૃત્તિને રાચરે છે. તેઓ સમજ આદિના એકાન્ત પરવશ થઈને બાહ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ બાકરિયા કરવા સર્વ રહોને અવબોધતા હોવાથી અજ્ઞાનીઓને તેનું વાસ્તવિકપ સમજાવીને તેમને ધર્મમાગે વાળવા સત્ય રહોને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. અભિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy