SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ 弱 સર્વ જ્વાની ઉન્નતિ થાય તેવું આચરણ કરવુ. ( ૧૧ ) પ્રવેશી અહંમમતાના વશ થયું ગુલામ મને છે અને તેએમાં દાસમુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મોમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગ કાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાચેને આદરવા જોઇએ. જે મનુષ્ય દેહાધ્યાસના તામે થઇ અહંમમત્વી મની ફ્ક્ત પશુના જીવનની પેઠે વિષયભાગની લાલસાએ જીવવાનું ઇચ્છે છે તે કીટકથી પણ ક્ષુદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ અને છે અને અનેક લેાકેાને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત અને છે. શિષ્યાદિ ધર્મોની ઉપયોગિતા અવષેાધાયા વિના આત્માન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્માંની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચય થતાંની સાથે લેાકેાના કલ્યાણાર્થે આત્મભાગ અર્પવાની સ્થિરપ્રજ્ઞા પ્રગટે છે. અને તેથી વિશ્વલેાકાને ધર્મામાં સ્થિર કરવાની ચવવળ કરી શકાય છે, જે લેાકેા અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી ખ ુ દૂર છે તે આત્માની શક્તિયાને પ્રાપ્ત કરી શકતા નથી કોઇ પશુ ધર્મમા શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભાગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી, અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યેાના સદા વિશ્વાસ રાખી શકાય નહી. તેનુ ધર્મજીવન ચંચળ હાવાથી તે આત્મીયને ફારવી શકતા નથી અને કર્તવ્યકના રણુમેદાનમાથી પાવૈયાની પેઠે મૂઠ્ઠી વાળીને ભાગી જાય છે જે અસ્થિર મનના છે તે સર્વ કર્તવ્યધર્મામાં અસ્થિર રહે છે, તેને માહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અધકારમાં પ્રવેશ કરે છે. અતએવ તેવા લેકાને ધર્મમા સ્થિર કરવા માટે જે જે કર્માં કરાય તે કરવા જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનુપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થા વગેરેમા છે તે રીતે તથા તીર્થંકરા વગેરેના આગમાથી અવિરુદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિદ્ધપણે, શિષ્ટજનાના વિચારથી અવિરુદ્ધપણું, અનુભવેાથી અવિરુદ્ધપણે, સત્યજ્ઞાનથી અદ્ધિપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઇએ. અનુભવીઓની સલાને અને શાસ્ત્રોને આગળ કરીને ધર્માંકમાં કરવા જોઈએ ધર્મ ક્રમેŕને નિષ્કામ સ્ત્રાધિકાર ટુષ્ટિથી કરવાં જોઇએ અનેક નચેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાનીપુરુષોની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધર્મ કર્મન પરિપૂર્ણ અનુભવીએની સલાહપૂર્વક લેાકેાને ઉપર્યુકત ધર્માંનાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણુ સૃષ્ટિથી સર્વ મનુષ્યેાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. અવતરણ:--સર્વ જીવોની ઉન્નતિ અને સ્વૈન્નતિકારકાદિવિશિષ્ટ કર્મ કર્યુ જોઇએ તે જણાવે છે. ફ્લેશ रागद्वेषक्षयो यस्मा - दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्तिर्हि यतो नित्यं कर्तव्यं कर्म तच्छुभम् ॥१३५॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy