SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ - | સર્વ ગચ્છના મહાસ ઘની પૂજ્યતા. ( ૫૩૯ ). અવતરણુ–સર્વગચ્છ, સર્વદર્શને વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્ય રોગોમાં સમાનતાએ સર્વ ગચ્છથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વ ગવડે બનેલા મહાસ ઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. श्लोकाः नानागच्छादि संकीर्ण महासङ्घस्य पूज्यता। यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु છે ?૨૭ महानद्यो यथा यान्ति सागरं प्रति वेगतः। मुक्तिं प्रति तथा यान्ति सम्यग्गच्छा हि साम्यतः॥१२८॥ साम्यभावं समालंव्य नाना दार्शनिका जनाः। धर्मकर्मप्रकारो याता यास्यन्ति सदगतिम् ॥ १२९ ॥ શબ્દાર્થ –નાનાગચ્છાદિવ્યાસ મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકમાં સદા સહુરુષોએ યત્ન કરી જોઈએ. મહાનદીઓ સાગર પ્રતિ વેગથી જાય છે–તહત સર્વ ગચ્છ મુક્તિ પ્રતિ જાય છે. સામ્યભાવને અવલંબી નાના દાર્શનિક જન કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે. વિવેચન –જૈનધર્મમા રાશી ગરછ–અનેક મત સંપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે અને તેવટે તે શોભી શકે છે. વૃક્ષને સ્તંભ કાળાં ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાલતામા–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદે પડે છે સર્વગચ્છથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વ ગચ્છમા અનેક ગાવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગોમાં અનેક ગુણી મનુષ્ય હોય છે કેઈ ગછ એવો નહિ હોય કે જ્યા ગુણી મનુષ્ય ન હોય. ઈંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કેન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તો કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વત્તધર્મમા પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સર્વે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગચ્છભેદોમાથી જુદુ જુદું જવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃકના જ ચારાશી તંભે હોય અને તેના સસરા તાળા હોય અને લાખો વળી જાય પરંતુ તે સર્વમાં વૃક્ષને રસ તે એક સરખો વહે છે તત્ જૈનધર્મના અનેક ગરા મતે-પ્ર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy