SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય જીવનમાં કંત ન્યતા, ( ૧૩૩ ) કરવાને કાઇ રીતે સમર્થ થતા નથી. શુદ્ધોપયાગથી મનુષ્ય જીવતાં બ્રહ્માન્તુમયસ્વયમેવ ખને છે અને અન્યને બ્રહ્માનન્દનુ અર્પણ કરી શકે છે. પ્રભુમયજીવન અને બ્રહ્માનન્દ એ એ સાથે રહે છે અને શુદ્ધોયાગ પણ સાથે રહે છે. જ્ઞાનયેાગીએ કચેાગની સ પ્રવૃત્તિયેા કરતા છતા, પ્રારબ્ધયેાગે માહ્યજીવનવડે જીવતા છતા દુનિયાના મનુષ્યોને આત્માનંદ અર્પે છે તેથી તેઓનુ જીવન ખરેખર સર્વ જીવાના શ્રેય માટે બને છે દરેક મનુષ્ય પેાતાના જીવનને પ્રભુમયજીવન બનાવવા ધારે તે બનાવી શકે છે. મનુષ્યે જીંદગીમાં પ્રભુમયજીવન મનાવી અન્યાને તથા સ્વાત્માને બ્રહ્માનન્દનું સમર્પણુ કરવાને અનુભવ મેળવવા જોઇએ. શુદ્ધોપચેગથી પ્રભુમયજીવન અને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપતિજીવનનું સ્વરૂપ અવબાધવુ જોઇએ . આત્માના શુદ્ધોપયેગે જીવવું એ અનુચિત સદ્ભૂતજીવન છે અને તેજ જીવનમા પ્રભુમયજીવનને સમાવેશ થાય છે, ઉપર ઉપરનાં ગુણુસ્થાનકની ભૂમિ પર આરેાહવાથી પ્રભુમયજીવનના અનન્તવિકાસે પ્રગટે છે, અને શુદ્ધોપચાગથી મહાત્માઓ નિલેષ કર્યાં કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની ગ્લાનિના પરિહાર કરે છે. અતએવ ગુરુચણુની ઉપાસના કરીને શુદ્ધોપચેાગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધોપયાગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર મન વાણી નામ રૂપ આદિ સમાથી રાગદ્વેષના પરિણામ કળવા અને આત્માના શુદ્ધ ધર્મમા પરિણમવું તેને શુદ્ધપરિણામ થવામા આવે છે–તેની શુદ્ધોપયાગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભપરિણામમાં જવુ અને શુભપરિણામથી શુદ્ધપાિમમા જવુ. એ રૂપ શુદ્ધચારિત્રકા ના હેતુ શુદ્ધોપયેગ છે. મહાત્માએ સાધુએ ચેગીએ ભક્તો સન્તા આત્માના શુદ્ધોપયેગપૂર્વક બ્રહ્મનું સમર્પણુ કરવા કર્મને સ્વાધિકારે કરે છે અને દુનિયાના ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થમનુષ્યોએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જે પામે છે તેએ અન્યને પમાડે છે. સાધુએ મુનિવરા શુદ્ધીપયાગથી બ્રહ્માનન્દના સમર્પણુરૂપ કપ્રવૃત્તિયાને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે. અવતરણ,—મનુષ્યજીવનમા સ્વકર્તવ્યતાને અવમેધાવે છે. જો: I कर्तव्यं परमं ख्यातं रागद्वेपक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु धर्मध्यानादिसाधनैः ॥ १२१ ॥ आत्मापरात्मता रूपः शुद्धनिश्चयतः स्वयम् | रत्नत्रयीप्रकाशार्थं कर्तव्यं तन्मयादिकम् ॥ १२२॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy