________________
-
-
-
તીર્થકર નામકર્મ ક્યારે બંધાય છે ?
(૪ર૭ ).
ગુણનુરાગ ઉલસે છે. અને સર્વજીની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહત્વ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુટુંબ સમાન લાગે છે, અને તેઓના દે પ્રતિ દષ્ટિ જતી નથી.
પિતાના આત્મસમાન સર્વજીને દેખાડીને સ્વાર્થ–મારામારી-કાપાપી શ્રેષાષી વગેરે ને ત્યજાવનાર પરસ્પરોપગ્રહભાવ છે પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસંખ્ય વખત થએલ છે એમ જાણનાર પિતાના શત્રુ બનનારને પણ અનેક ભવના ઉપકારથી સંબંધિત થતે અવબોધીને તેની સાથે વૈરભાવ રાખી શકતો નથી. ઉલટું પિતાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહહત્વને ભાવાર્થ નહિ જાણનારાઓ અન્ય દેશોની પ્રાસ્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્ય વગેરેને સંહાર કરી પિતાની જાતિને પાપી બનાવે છે. ઉત્તરપદ સૂત્રને જાણનારા વિશ્વના સકલ મનુષ્ય થાય તે કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરે જોઈએ એમ જ્યારે પરિપૂર્ણ સમજવામા આવે છે ત્યારે હિંસા, અસત્ય રતેય વિશ્વાસઘાત પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે, અને ભવિષ્યમાં જે જે રચાશે તેમાં વસ્તુત કરાતેuva સમાયેલું છે અને પોgના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વજીવસંરક્ષાને મહેલ ચણાયેલો લાગશે. એક બીજાને સહાય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવુંઈત્યાદિનું મૂળ શૃંખલાબંધન તે પવિત્ર છે. પરસ્પર પ્રત્યુપકાર કરવાને સામાજિક ધર્મમા આપણે કેટલા આગળ વધ્યા છીએ તેને એકાતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પિતાની ભૂલ પિતાને દેખાશે. અન્ય ને ઉપગ્રહ દઈ સુખી કરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થકરનામકર્મ બંધાય છે “વિ જીવ ” એવી ભાવનાવો તીર્થંકરનામકર્મ બંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ કે અન્ય જીવનું શ્રેય. ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યના કરતા પિતાને આત્મા ઉરચ થાય છે. અહીં એમાં પ્રવાળિત્તિની અલખ લીલા પિતાને મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઈ જગતમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકાવડે જે પિતાના આત્માને શોભાવતું નથી તે નૈઋયિક ધર્મમાર્ગમાં પશ્ચાત્ રહે છે. જે અજેના ઉપર ઉપકાર કરતું નથી તેને ઉચ્ચ કેટિ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી જે મનુ સંયમમાગમાં વિચરે છે તેઓ જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ બને છે જે રૂપ હથી આત્માની પરિપૂર્ણ શાતિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાઓના નાશપક જન જરા અને મરણના બંધનની પરંપરાઓથી આત્મા છે તેવા પ્રકારને પથાર તે ખરે ખર એર્વોત્તમ વાસ્તવિક ઉપકાર કરી શકાય અને એવા પ્રકારના પડને કર ન્ય