________________
શય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરુમહારાજ તથા આવા અનેક ધર્મથે મહાયુદ્ધની મોંઘવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અયત નમ્રભાવે આભાર માન્યા શિવાય નિવેદનને લેખક રહી શકતું નથી જ, અને આવા રસાળ વાચનથી વિમુધ બનેલ આ હદય એટલુ જ ઈચ્છે છે કે–આલસ્ય, નિદ્રા, હાર-હારામાં મચી રહેલા ભારતવર્ષ તથા જેના કામને જાગ્રત કરી તેમની સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથ, ગુરુમહારાજની રસભરી પુણય લેખિનીધાર ભારતવર્ષને આપે. અસ્તુ ૐ શાંતિઃ શાંતિ શાંતિ
પાદરા, ચૈત્રી પૂર્ણિમા
સ ૧૯૭૪
ગુચરણોપાસક, મણિલાલ મેહનલાલ પાદરાકર
આ અદભુત ગ્રંથ ખૂબ ધ્યાનપૂર્વક વાચવા વિચાવવા-વિચારવા અને કર્મયોગી થવાને પ્રબળ પુરુષાર્થ કરવા વિનતી છે
આ શિવાય એ જ કલમ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની એજ કસાયેલી–સંસ્કારી કલમે આલેખાયલા-વ્યવહાર અને નિશ્ચયના-જ્ઞાન અને ક્રિયાની મહત્તા બતાવતા ૧૧૧ ગ્રંથ વાંચકને જીવન માર્ગ દર્શક થઈ તારક બનશે માટે તે મંગાવી વાચશે.-નવિન પ્રકટ થયેલ છે ? અદ્દભુત દળદાર સેકડે ચિત્રો-નકશાયુક્ત ગ્રંથ વાંચતા તમે પણ જાણવા પામશે.
શ્રી યુગનિષ્ટ આચાર્ય–સાઘત જીવન ચરિત્ર લેખક શ્રી જયભિખુ-શ્રી પાદરાકર મે ટીસાઈઝ ૬૦૦ પૃષ્ઠ પાકુ બાઈડીંગ-ઉત્તમ કલાયુક્ત જેકેટ શ્રીમદુના ૧૧૧ ગ્રંથની સવિસ્તર સમાલોચના-મહાવિદ્વાનના અનેક અભિપ્રાય સહિત કી રૂ ૧૧)
શ્રી ગિદીપક–આ સ્વાનુભવ મેળવી લખેલે થીમને ગ માર્ગને અદભુત ગ્રંથ, તમારું જીવન સસ્કારી અને યોગી જેવું બનાવશે પાક પહુ ૫૪૦ પૃષ્ટ સુદર જેકેટ કીંમત ૩-૦-૦
શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ અધ્યાત્મ ભજન સંગ્રહ–શ્રીમના ૪૦૦ ઉપરાત સર્વોત્તમ યોગ વૈરાગ્ય તત્વચિન્તનના રસપૂર્ણ ભજનેને સાગર-ઘરઘર ગવાય તે લેકેપગી ભજન સંગ્રહ પૃ ૪પ૦ પાકુ-જેકેટયુક્ત પુઠું સચિત્ર કી ૨-૮-૦ લખે.–શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ–૩૪૭ મ ગળદાસ ઘડીઆળી.
કાલબાદેવી રેડ–સુ બઈ. પાદરા તથા વિજાપુર જેને જ્ઞાન મંદિર (ઉ ગુજરાત)