SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ 嗡 કાન્ગ્યુયેાગે કાની સિદ્ધિ ( ૩૯૧ ) ન પ્રાસસ્થિતિથી વિનિપાત થતા નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પર પરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદ્રિક અનેક ગુણેની સ્વાત્મામા તિયા પ્રાપ્ત કરવાને પર પરાભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવાં વિના છૂટકો થવાને નથી. જે જે કન્યકાર્યાંની અભ્યાસપર પરાઓ સેવવાથી કચૈાની સિદ્ધિ સાથે આત્મશકિતાની વૃદ્ધિ થાય છે તે અભ્યાસપર પરાઓના ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યામા જે જે મહાન શકિતયેા પ્રગટી છે તે પર પરાભ્યાસનુ લ છે તેવું અવધારીને પર પરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોંની સિદ્ધિ માટે સેવવી જોઇએ. મુકિતમાર્ગમા વા સાસારિકમામાં કન્યકાર્ય પર પરાભ્યાસથી આત્માની શક્તિયે પ્રગટે છે અને કન્ય કાર્યાની સિદ્ધિ થાય છે. જે જે ગુણાની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામા આવે છે તે તે કાર્યાની અને તે તે શુાની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ અળે અને પર પરાભ્યાસખળે થાય છે એમ અનેકજ્ઞાનયોગીઓના અને કમચાગીઓના દાતેથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસમળ અને પર પરાભ્યાસબળ જેનામા નથી અને જેનામા છે તેપણ જે મન્દ થાય છે તે જીવતા મૃતકના સમાન છે અને તે વિશ્વમા નકામુ ખાવે છે પીવે છે તેને જન્મ પશુઓના કરતા વિશેષ નથી સતતાભ્યાસ અને પર પરાભ્યાસ મળવડે સ્વાધિકારે જે જે વ્યકાર્યાં હોય તે અવશ્ય કરવા જ જોઇએ, ચક્રિ અભ્યાસ સેવવામા આવે તે જીવતા મનુષ્યા મડદા સમાન છે અને તેએ સ્વપરની ઉન્નતિ કરવાને કાઈ પણ રીતે લાયક નથી. કન્યકા માટે જો અભ્યાસ ન મેવાય તે અવબાધવું કે કન્યકાŕ માટે મનુષ્ય જીવતા જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતા રહેવાના અધિકારી થતા નથી. કારાગે કાર્યની સિદ્ધિ થાય છે. કોઈ પણ મનુષ્યે કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવુ ગમા ધ્રાન્ત ઇંજ નહિ સતત્તાભ્યાસ વિના કોઇ પણ કન્યાની સિદ્ધિ થતી નથી જે કન્યકા માટે અભ્યાસ સેવવામા આવે છે તેજ કર્તવ્યકાની સિદ્ધિરૂપ વ્યાવિર્ભાવ અવલોકનમા આવે છે. આત્માના જે જે ગુણાના પ્રકાશાથે અભ્યાસ સેવવામા આવે છે તે તે શુઓન આવિર્ભાવ થાય છે. નેપાલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યા તે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસખળ એને છે તે મનુષ્ય તે કન્યકાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીય એકન કાટીદાર આદિ અનેક આદળ શક્તિધારા નુખેના છાતેથી સિદ્ધ થાય છે એવું દૃશ્યમાં આવ મેષીને જે જે શક્તિયેા પ્રાપ્ત કરવાની હોય અને > જે કયકમે કવાન ગાય તેના અભ્યાસ પરિપૂર્ણ સેવ, અભ્યાસ સેવ્યા વિના ફ્લુની માશા રાખવી તે વ્યર્થ હૈં ઉપર્યુકન ઝ્લાક ભાવાર્થીને હૃદયમાં ધારણ કરી કર્તવ્યકમના મતનાભ્યાસૐ કરનાર મુન્દ્રય ની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્બEિટી અહિં બુદ્ધિયેય પઃ સનનઃ૫૩ *
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy