________________
嗡
સતતાભ્યાસની આવશ્યકતા
( ૩૮૯ )
આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યો કરવામાં આવે તેમા પણ પૂર્વાંક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દોષો ઉદ્દભવે છે. અતએવ જે કાર્ય આર ંભ્યુ. હાય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉંચ્ચાર્યાં કરવા માટે આત્માની ચાન્યતા પ્રાપ્ત કરવી જોઇએ, પ્રારભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કાઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ-એમ ખાસ હૃદયમા ધારી રાખવુ. જોઇએ, વિક્રમરાજાએ સતત યુદ્ધ કાર્ય પ્રવૃત્તિવડે શક લેાકેાને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત સ્વકાર્યાભ્યાસથી કાર્ય કરવામા પારિણામિક અને કાણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માગે ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ ચાગે અનેક પ્રારભિત પ્રકરણા વગેરેની રચના કરી શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસાગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થાની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે પ્રારભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ ચેાગે એકસાને આઠ સંસ્કૃત ગ્રન્થાની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના ચેાગે અનેક આત્મશક્તિચાને પ્રાપ્ત કરી. શ્રીહેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસથેગે સાડાત્રણ કોટી શ્લોકાની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસયેાગે બહુશ્રુત ખની તત્ત્વાર્થસૂત્ર આદિ પાચસે ગ્રન્થાની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસયોગે કુમુદચંદ્રને વાદમા હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ય કર્યાં. જે પ્રથમાભ્યાસ દશામા એકેક શ્લોક મુખે કરી શકતા હતા એવા મહાત્મા જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસયોગે માહિવદ્વાન્ બની પેાતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થાને ભાવિ પ્રજાના વારસામા મૂકી માક્ષર દેહે અમ થયા છે કાઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાથી ન મૂકી દેવા જોઇએ સનતાભ્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સન્મુખ થઇ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અઘ પર્યન્ત પ્રારંભી પ્રત્યેક કાર્યના અનુભવથી અવમેાધાય છે. અતએવ હે મનુષ્ય ! કોઈ પણ કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તત્કાય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર । । । સતતાભ્યાસમાં કઈ પણ વિલંબ વા વિઘ્ન થવાથી આત્મશક્તિને જે પ્રવા તંત વહેતા હાય છે તે મન્દ પડે છે. અતએવ સત્તતાભ્યાસની ચેગીઓઅે અત્યંત આવશ્ચકન સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વાગ અને ઉદ્યમદ્દાગ સતતાભ્યાસ કરવાથી હુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાના હોય છે તે અલ્પ કાળમા સિદ્ધ થાય છે અવિલંબ ફાતિએ સત્તતાવ્યામને નિયમિત વ્યવસ્થાદ્વારા સેવતા કર્તવ્ય કાર્યોંમા વ્યવસ્થિત પદ્ધતિષે આત્મશક્તિને અવ્યય થાય છે અને તેથી કય કાર્યં ત્વરિત સુવ્યવસ્થાથી કગ છે. સતતાાવડ અને અસ્ત્રશસ્ત્ર વિદ્યાને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિા કલા યુદ્ધ વ્યાપ દિ કન્ય કાર્યાને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે, ખગાળાની કે શનનવ્યા અનેક જ્યોતિ મળ ધી શેધ કરી દે જ્ઞાનવાદીએને સનના થા. પા
#f