SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ તપ, જ્ઞાનસાધન, પરિશ્રમ, ઉપદેશ, પરોપકાર, વિહાર અને સયમમાં જરા પણ શિથિલતા નદિ થવા દેનાર, રાગદેવને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજસમું લેખી તેને માટે ઝુઝનાર જ સાધ્ય સાધી શકયા હતા. માનવશક્તિ અપરિમિત છે કારણ તે મહાસમર્થ આત્માનો સ્વામી છે સ્વર્ગનું સામ્રાજ્ય તેની અદર સમાયેલું છે, પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનદ કરતાં આત્મસ મથી વધુ આનદ થાય છે. “તું હને પીછાન” “ત્યારે જેવા થવાની ઈચ્છા છે, તે જ તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો કશે કે “God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith.” “પ્રભુ અંદર છે પ્રભુનું સામ્રાજ્ય અંતરમાં છે. હું તને પછાન-ઈરછીશ તે મેળવી શકીશ પ્રતીતિ રાખ' આ સૌ બાબત ગુરુમહારાજે કર્મયોગમાં એવી તે અપૂર્વ શિલથી સમજાવી છે કે તે સર્વ દેશના, સર્વ ભાષાના, સર્વ દર્શનના લેકેને ઉપયોગી થઈ પડશે જ. ગુરુમહારાજની સર્વમાન્ય લેખનરલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે ફેલાઈ છે કે તેનું વાચન વાંચ. જે તે વિવેકપૂર્વક–ખંતથી વાચે તે કર્મચાગમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહે જ નહિ જ્યારે આ મહાન ઉપયેગી થથનાં અન્ય ભાષામાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુધ થશે ને લેખકને દીવો લઈ શેધવા નીકળશે અને આનુ મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મયુગ સમસ્ત વિશ્વને ઉપયોગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રગે વડે ૨ છે, ને સૌને મેહક અને ઉપયોગી થવા સાથે ભાભવ તારનાર વધુ થઈ પડવા સરખે બનાવ્યો છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે મદિર, મરદ, અગ્યારી, ઉપાશ્રય, કે ફેંસમા જ ધર્મ કે મુક્તિ નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાત્કાર જેવો હોય તે મુમુક્ષુએ અવશ્ય એક વાર આ કર્મયોગ સાઘ ત વાંચી જ. માત્ર વાચી જ જ નહીં પણ તેને પચાવી જ. કર્મવાદી બની ‘કમ કરે તે ખરૂ” માની કર્તવ્ય ભ્રષ્ટ–કમાગ ભ્રષ્ટ થવા કરતાં કર્તવ્યનુ પ્રખરપણે પ્રતિપાલન કરનાર જ વીર છે. મનને તથા તનને જીતી લેનાર જ વિજયી છે. કારણુ જે કત વ્ય પ્રતિપાલનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગ તળે કચરાય છે, અને કૃપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડની દશા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કર્મગ અન્ય કર્મચાગ કરતા વિશવ ઉપગી એટલા માટે જ છે કે તે એકલી સામાજિક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બનાવી ન અટકતા કેટલા Stage( પાયરી)ની પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણપણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દયા કરે છે.—પ્રવૃત્તિ સામાજિક દષ્ટિએ કરવા ઉપરાત તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કથા વિશેષ રીતે કરવી જોઈએ. કારણ એકલી સામાજિક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી અને અંતિમ દશેય તો આત્મપ્રાપ્તિ આત્મસિદ્ધિ જ છે. આત્મપ્રાપ્તિ જ પરમાત્મપ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહ્યો નહિ, ત્યાં લગે સાધના સર્વ જૂઠી” તેમજ “ઝાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાંગે કાચકે, અંત કાચ સો કાચ » માટે આભતાવની સત્ય પીછાનની પરમ આવશ્યકતા છે. જે કમેગ પ્રવૃત્તિમાં આ સતિકભાવભર્યું આધ્યાત્મિક તત્વ ભળ્યું હોત તે યુરેપ આજે જુદી પ્રવૃત્તિમાં હન, સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આનરપ્રદેશની વ્યવસ્થા અને આનરસમાજસુધાગ ને અનિમ ધ્યેયજ સર્વ મહત્યાનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કર્મવેગમા વિશેષ રગથી ખીલી ઉઠે છે. પિતાનું સર્વસ્વ જાણે ગુમહારાજ આ વિષય પર ખર્ચી નાખવા બેઠા ન હેય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની જીવટ તેમણે ઝાર ગણે ગળા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy