SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - મોહનિદ્રાને ત્યાગ કરે. ( ૩૬૫) श्लोकः मोहनिद्रां परित्यज्य जागृहि स्वात्मवोधतः । उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥ ५८ ॥ શબ્દાર્થ –મહનિદ્રાને ત્યાગી આત્મબંધથી જાગ્રત્ થા–ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્માને કર. વિવેચનદર્શનમેહનીય આદિ મહનિદ્રાનો ત્યાગ કર્યાથી સ્વાત્મબોધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને ચગ્ય એવા કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબંધ થયા વિના સ્વાત્મકા ક્યા ક્યા કયા કયા અધિકાર પ્રમાણે કરવા ચોગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી મેહનિદ્રાને ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્ય બેધ થયા વિના ઉત્સાહ પ્રગટતું નથી. અએવ મેહનિદ્રાને ત્યાગ કરીને આત્મબોધથી જાગ્રત થવાની જરૂર છે. શલગમુનિએ જ્યારે મેહનિદાને ત્યાગ કરીને પોતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉચા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત્ થઈ આત્મોન્નતિના કાર્યો કર્યા હતા. મહનિદ્રા ગયા વિના જ્ઞાન ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા વિના વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી અનેક ત્રષિએ પૂર્વે મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી સ્વાત્મકર્તવ્યને કર્યા હતાં. મેહનિદ્રા ટળ્યા વિના જીવતા મનુબે પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિોને વિકાસ થતો નથી આત્માને જાગ્રત્ ર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્ય કાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાના મનુષ્યો કે જે શરીરમાં રહેલે આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતા નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવ સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અવબોધ્યા વિના કુદવાસનાઓ વડે જગત જીવોના પ્રાણને નાશ કરી પિતાની સ્વાર્થવૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકોના કરતા વિશે શું કરી શકે તેમ છે? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપ સમજ્યા વિના આત્મક્તની ગંધ પણ અનુભવશ્ય થઈ શકવાની નથી જે જે આ જનમા છે મહાપુરુ થાય છે તેઓ હિમાલય આબુજી ગિરનાર કનેરી જેવા રમયિ શાન પ્રદેશમાં યોગાભ્યાસ કરી એડનિદાને ત્યાગ કરી આત્માની કૃતિ કર અને આમાં ચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત્ તે મનુની પન આવી તેઓને જાગ્રત કરી વકર્તવ્યમાં દે છે અને પાને નિડ કરી કવ ,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy