SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ UT શું કર્યું, શું કરું છું અને શું કરીશ? ને વિચાર કરે. (૩૬૩). N ~ ~ ~ ~~ ~ ~ ~ કામબુદ્ધિ દ્વેષ વગેરે નીચ દોષને વર્તમાનમાં હઠાવી દેવા અને શુભ ગુણને મનમાં ભરી દેવા. ઉચ થવાના જ વિચારો અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી; શું કરું છું એ બાબતને ઉહાપોહ કરીને કર્તવ્ય કરવું જોઈએ. દઢપ્રહારી ભૂતકાળમાં મહાપાપી હતું પણ તે વર્તમાનકાલને ખરેખર સદ્દવિચારો અને આચારથી સુધારી પરમાત્મા થશે. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કગતાં હોય તે તે કાર્યો પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છેવર્તમાનકાલીન કર્તવ્યઉપગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ થતી હોય તેને ખ્યાલ કર જોઈએ જે વર્તમાન કાર્યો પર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિને પાયે રચે છે. હાલ શું શું કરું છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમા શું શું કરવા ગ્ય છે? વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શા શા વિચારે થાય છે તેને પરિપૂર્ણ વિકષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેને જે મનુષ્યો વિચાર કરે તે દ્રવ્ય અને ભાવત આત્મતિ કરી શકે છે. વર્તમાનમા એવા કાર્યો કરવા જોઈએ કે જેથી ભવિષ્યકાલ સુખમય બને તથા ભવિષ્યની કેમ ધન્યવાદ આપી શકે ભવિષ્યમાં આત્મન્નિતિ કેવી રીતે કરી શકાશે તેને પરિપૂર્ણ વિચાર કર જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ ભવિષ્ય પ્રગતિને વિચાર કર્યો હતો તે તેઓની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે ઘાત નહિ. ભૂતકાળમાં થએલા આર્યો કે જેઓએ પરસ્પર કલેશ-કકાસ-મારામાર–યુદ્ધ કરીને ચાતર્વણિક પ્રગતિને નાશ કર્યો છે તેના પર વર્તમાનકાલીન ભારતને તિરસ્કારષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જેઓ દેશપ્રગતિ સામાજિક પ્રગતિ વિદ્યાપ્રગતિ વગેરે અનેકધા શુભ પ્રગતિમાં વિધ્રો કરે છે તેઓને ભવિષ્યની પ્રજા શાપ આપે એમા કઈ આશ્ચર્ય નથી. જેમ જેમ મનુષ્ય અભેદ અને એક્યતાને ધારણ કરી વિશાલછિમ વૃદ્ધિ કરે છે તેમ તેમ તેઓના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામને જાય છે. અતવ પ્રત્યેક આત્મારૂપ વ્યહિએ સમસ્ત સમષ્ટિની પ્રગતિ એ મા અનન તને અનુભવ થાય એવી વિશાલદષ્ટિએ ભવિષ્યપ્રગતિ કરવી જોઈએ. આખા વરને માત્ર ૪ છે કે મેં શું કર્યું શું કરું છું અને શું કરીશ એનો પ્રત્યેક મનુષ્ય કિતા વિચાર કરવું જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ પ્રગતિ માટે ઉપયુંકત વિચારની શાન આવશ્યકતા છે એમ વરતુત અવધવું જોઈએ શુભ શું શું કહ્યું, શું શું કરું છું. માઘ અનું સ્વાન્નતિ માટે અને પાર્ટી માટે શું શું કર્યું અને શું શું કરું ? હૃદયમાં વિગાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાએ વર્તમાનમાં ની કવિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy