SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ઔર ગએમના પિતાના પુત્રે પર પશ્ચાત્તાપના પ (૩પપ ) દારાને બેઠા બેઠા પગાર આપવાની વાત પડતી મૂકી હતી અને અમારી પાસેથી બેઠું મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટેજ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દૃષ્ટિથી જઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કઈ રીતનું દુ ખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું, કારણ કે હવે તેનાથી કઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશો ફાયદો નથી. અત્યારે મને અનુભવ થાય છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળવા માગે છે. હાય! દ્વિતીય પત્ર. શાહજાદા શાહ અજીમશાહ ! તારું કલ્યાણ થાઓ ! મારૂં ચિત્ત તારામાં જ છે. હવે હું વૃદ્ધ થઈ ગયે છું અને અશક્તિએ મને ઘેરી લીધું છે. મારા શરીરમાથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમા ખાલી હાથે આવ્યું હતું તેવીજ રીતે ખાલી હાથે જવાને છું. હું શા માટે પેદા છે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણું શકતો નથી, પણ સુખનો સમય વ્યતીત થયા બાદ દુ ખ અવસ્થંભાવી જ હતું. મેં માગ રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામા દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દેરી ગઈ તત્પથગામી હું થશે. મારામાં સારું નરસુ પારખવાની શક્તિ હોવા છતા તે જોવાની કાળજી નહિ રાખવામા મારે અવિવેકજ પ્રધાન હતું. મેં વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે, ક્ષપિત શ્વાસે આયુષ્યની મર્યાદામાથી ઓછા જ થાય છે. પુન સંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારૂં કયા થવાની મને આશા નથી. જોકે અત્યારે શારીરિક દુ ખ શાત છે પણ હવે આ દેહ અસ્થિઅવશેષ માત્ર છે પિય શાહજાદે કામબશ બીજાપુર ગયે છે પણ તેને હું મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પાત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પડે છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કઈ તેને સ્વામી થશે એ હમેશા યાદ રાખવું. આ સંસાગ્યા મેં માગ કર્તવ્યધર્મને ગુડ્ડરીત્યા પૂર્ણ બનાવ્યું નહિ પણ સંસારની અસારતાથી હું મને અનલિજ્ઞ સમજતો નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાય) ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું માનું છું કે ઈશ્વર દયા છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે કિંતુ મારું ઘર અને અરણ્ય પાપના બદલામાં મારા ઉપર તે દયાણિ કેવી રીતે કરશે તે હું જાતે નથી' આ ભયથી , કપિન વાદ હું મારા મૃત્યુ પશ્ચાત્ મારી છાયા પણ નહિ રહે ગમે તે છે પણ હવે તે મેં મારી જીવનની અગાધ સાગરમાં કરી ચૂકી છે. હવે ગમે તે કોઈપણ પ્રકારની માનના
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy