SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ધન અને . : (૩૩૬) શ્રી કમગ સંશ-વિવેચન. ! - - - - - નહિ; નેપલિયન બોનાપાર્ટ ટ્રાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂપગ દરિવડે સર્વ રાની સાથે સલાહ શાતિ સંબંધ રાખીને કાન્સની પ્રગતિ તરફ અને સ્વર્તવ્ય તરફ લક્ષ દીધું હેત તે છેવટે તેની અવદશા થાત નહીં. ઈંગ્લાંડના રાજા સર ચાર્લે પાર્લામેન્ટની સાથે સૂમોપયોગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે ગઇ હોત તે પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ, સૂપયોગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલથી પિતાની અને જગની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દેખાતેથી ખાસ અવબોધાય છે. જેમને રાજા ટાવીન ધીપ્રાઉડે સર્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂપાગ દષ્ટિ વિના ઘણું ભૂલે કરી હતી, તેથી તેણે સ્વપ્રજાની અરુચિ હેરી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી, તથા રાજ્યગાદી પરથી તેને બંડ કરી ઉઠાડી મૂકયે હતે.. ઈરાન હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂપગ દષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ તેથી તેણે સમયસૂચક્તાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્યકાર્યની ચારે બાજુઓની સૂ ગ દષ્ટિથી તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામાં પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂના પટ્ટાવલીનાં પત્રાનુસારે થાય છે કે સૂપગ દષ્ટિ વિના ખરતગચ્છ અને તપાગ છે પરસ્પર વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતે; તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યું લાખ જૈન વણિકને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુઓ અવકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન કેવ" ઈષ્ય નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયા અને વિરોધના પરિણામે યતિની, આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રીસત્યવિજ્યજીથી તે સમયમાં નીકળેલ સંવેગપક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જેનોમાં યતિ અને સંવેગી સાધુએની જે સ્થિતિ થઈ તે સર્વ જનો જાણી શકે છે. ભારતમાં, જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂપગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાય સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પિતાની નેંધપોથીમાં લખે છે કે હિંદુસ્થાનના રાજાઓ અલસુ છે. તેઓ સ્વદેશ ઇતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લોકો શારીરિક બળમાં પશ્ચાત્ છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાચ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારેવડે સંઘબલ ઉત્પન્ન કરવાની શકિતથી અજાણ છે. બાબરને મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂત્મપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લેકેએ સંપ વૈર આલસ્ય, અનુવામ-મોજશોખ--અભિ માન-ઈર્ષ્યા–નિન્દા અને શોધક બુદ્ધિ વિના ઘણું ખાયું છે. હિન્દુસ્થાનના લોકોએ, સૂમેપગદષ્ટિથી સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્યા નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy