SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, પશ્ચાતુ- તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત અહંમનવા ભાવથી રહિત થઈ નિરહંભાવથી સર્વ જગતને પિતાના રૂપમાં સ્થાદિદથિી અનન્ત અસ્તિધર્મ, અને અન્નત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં પિંડમાં જગત, અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ બાબતમાં આત્માને નિસંગ નિર્લેપ માની વાધિકારે કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું. સર્વત્ર નિરહંભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાહ ભાવને નાશ થાય છે અને એવી દશા યાવતું, ન આવે તાવત, તે શુભાઉંભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાન પાન પર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આરેહાવી વળાવાની ફરજ પૂરી કરવા પછી શુભાઉંભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભાઈંભાવનાનું સ્વરૂપ. જાણવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને. કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવાની જરૂર છે આત્માને જાણીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેઓ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંગોમાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહંભાવને ત્યાગ કરી શુભારંમમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભારંમમત્વભાવથી મુક્ત થઈ જીવન્મુક્ત બની પ્રારબ્ધ કર્મ ચુકવવાને શેષ કર્તવ્ય કર્મોને કરે છે. હે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિને અવબોધી અશુભમાથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ત જ્ઞાનવર્નલમાં પ્રવિણ થઈ સંકુચિત રાગદ્વેષકારક લઘુવતુંલેને ત્યજી અનન્ત વર્નલમય બની-વાધિકારે કર્તવ્યર્યમાં સ્થિર થા. અવતરણ–સુખદુખપ્રદ સંવેગેને વિચારી વિધકોટિ સહવાપૂર્વક કર્તવ્યકાર્યપ્રવૃત્તિને કવામાં આવે છે. शर्मदुःखप्रदान् सर्वान् , संयोगान् तान् विचार्य च । વાર્યમાદય પશ્ચાત તવં–મા મુચ વિઘટિમિ પર I શબ્દાર્થ–સુખદુ ખપ્રદ સર્વ સંગોને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. કાર્ય આદરી વિઘટિઓથી પણ પશ્ચાત્ તું કાર્યને ના મુક. ! ભાવાર્થ–જે જે સ્વાધિકાર કાર્યો કરવામાં આવે તે કાર્યો કરતાં સુખ દુખપ્રદ સર્વ સંગેનો વિચાર કરી છે. અમુક કાર્ય કરતા સુખના સંચાગે કયા કયા છે. અને અમુક કાર્ય કરતા દુખના સાગ, કયા ક્યા છે તે આજુબાજુના ક્ષેત્રકાલ સંબંધિત સગો પરથી, વિચારવું. અમુક કાર્ય કરતાં સુખના સંયોગો ક્યા ક્યા છે અને તે પ્રાપ્ત કરવાની હારામાં શક્તિ ખીલી છે કે કેમ? તેને વિચાર કરો તેમજ. અમુક કાર્ય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy