SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪૪ SBS[|||||||||||||||||||||||||||||||| |||||||||||||||કાllllllllllllllઝાદ સા||||III Kinetunnustatud SIL ning IKARUP Attendo c BllllllllllllllllllllllllallllllllllllllllllllllllllllllllllllllJU ૪૦ વર્ષ ઉપરની ગુરૂશ્રીની ભવિષ્ય વાણી [ભજનપદ સંગ્રહ ભાગ ૮ પાન-૪૨૦ एक दिन एवो आवशे,-एक दिन एवो आवशे. એક દિન એવો આવશે, એક દિન એ આવશે, મહાવીરના શબ્દોવડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક દિન. સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે; બહુ જ્ઞાનપીરે કર્મવીર, જાગી અન્ય જગાવશે. એક દિન ૧ અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે; અશ્રુ વહુહી સી જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક દિન ૨ = સહુ દેશમાં સહુ વર્ણમાં, જ્ઞાનીજને બહુ ફાવશે; ઉદ્ધાર કરશે દુખીને, કરૂણ ઘણી મન લાવશે. એક દિન ૩ સાયન્સની વિદ્યાવડે, શે ઘણું જ ચલાવશે; જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભૂત વાત જણાવશે. રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે. એક દિન ૫ એક ખંડ બીજા ખંડની, ખબરે ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન ૬ = એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે; બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં, ત જગતમાં વ્યાપશે. એક દિન ૭ , a પ્રકટ થયું સંવત ૧૯૭૦ ના આશે શુદી ૧ ને રવિવાર લખાયું , ૧૯૬૭ માં. KANUNID KATALONES AlakaanNETIKS UNIKOLINA LUNMETIKAGAIENTE રાWIT|WIDT/ITSIBILI ||HTAT|III
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy