SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ફરજ બુજાવવામાં મુંઝવું શા માટે? ( ૨૯૧ ) રાણીએ વિપત્તિયાની' કહાણી કહીને તેને ઘણું સમજાવ્યા, છતાં પ્રતાપરાણાએ પોતાની ટેક ન છેોડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ, તેથી અન્તે ભામાશા જૈનની કરાડા રૂપૈયાની મદદ મળી; તેના મળે તેણે પુન: સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમા અમર થા. પાપકાશદ્ધિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝવાના પ્રસંગ આવે તે તે સમયે ધર્માંત્માઓના રિશ્તાનુ સ્મરણ કરવું તથા આત્માના શુદ્ધસ્વરૂપ' સ્મરણુ કરી શાંતાશાતાદિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચારવે. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિના વિચાર કરવા અને સત્કાર્ય પ્રવૃત્તિ સાથેના સંખ"ધ વિચારવા તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સત્પ્રવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખા વિપત્તિયે ટીકાએ વ્યાધિ અને ઉપાધિયા આવી પઢતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સદ્ભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સત્પ્રવૃત્તિ કરવી એ મારી ફરજ છે; તેમાં મારે મુ ંઝવાના અધિકાર નથી. નામ અને શીરાદરૂપના પાટા ખરેખર રૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનતનામરૂપના પરપાટાએ થયા અને વિષ્ણુશ્યા તેમાં નામરૂપ પરપાટાવાળી વૃત્તિયા એ એમાંથી આત્મા ભિન્ન છે તેા શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં સુજાવુ જોઈએ ? અવન્તીસુકુમાલ મશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃગાલી પેાતાનાં શિશુ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કહેવા લાગી, અવન્તી સુકુમાલે વિચાર કર્યાં કે એ સપપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારયેાગ્ય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચાગ્ય નથી એવા દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પેાતાના આત્માને ભિન્ન ધ્યાય. આગમા—શાસ્ત્રો તે સર્વે ભગેછે. વાચેછે; પરન્તુ જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાના વખત આવે છે ત્યારે જે નથી મુતા અને આત્માને તે રૂપે પરિણમાવેછે તેજ આત્મજ્ઞાની અવખાધવા. અવન્તી. સુકુમાલે આત્માના શુદ્ધ ધર્મમા ઉપયોગ દીધે અને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિર્ધાર્યાં. તેઓ દેહાભ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુખે સહન કરવા લાગ્યા. શરીરમા એક સોય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાથી નસ કાઢીને શૃગાલી અને તેના બચ્ચા ખાય તે વખતે તે સ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરવા એ કેટલું” બધુ મુશ્કેલ કાર્ય છે તે એવેા પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમાઈ શકાય નહિ. ખીન્ત પ્રહરે અવન્તીસુકુમાલના શરીરના ઉપરના ભાગ શૃગાલી ખાવા લાગી તે પશુ તે મમભાવે રહ્યા અને પેાતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુખ સહેવા લાગ્યા; ચર્મપ્રહરે તેમણે શુભભાવે શરીરના ત્યાગ કર્યાં અને પ્રથમ દેવલેણમાં નલિનીગુવિ દેવ થયા. અહા ધન્ય છે અવની સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વઢે તેણે આવ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy